2.5 કરોડ રુપિયાની છેતરપિંડી બદલ આ બોલીવુડની અભિનેત્રીને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે, રાંચી કોર્ટે ઈશ્યુ કર્યું બિનજામીન વોરંટ

બોલીવુડમાં ઘણા સમયથી નજરે ન આવનારી અભિનેત્રી સામે ગેર જમાનતી વોરંટ જારી થયું છે. આ વોરંટ રાંચી કોર્ટ દ્વારા ઈશ્યુ કરાયું છે જેના લીધે અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેણીની ધરપકડની પણ પોલીસ કરી શકે છે. વધુમાં કોર્ટે બિન જામીન વોરંટ ઈશ્યુ કર્યું હોવાથી જામીન મળવાના અણસાર નથી અને તેના લીધે બોલીવુડની આ […]

2.5 કરોડ રુપિયાની છેતરપિંડી બદલ આ બોલીવુડની અભિનેત્રીને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે, રાંચી કોર્ટે ઈશ્યુ કર્યું બિનજામીન વોરંટ
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 1:54 PM

બોલીવુડમાં ઘણા સમયથી નજરે ન આવનારી અભિનેત્રી સામે ગેર જમાનતી વોરંટ જારી થયું છે. આ વોરંટ રાંચી કોર્ટ દ્વારા ઈશ્યુ કરાયું છે જેના લીધે અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેણીની ધરપકડની પણ પોલીસ કરી શકે છે. વધુમાં કોર્ટે બિન જામીન વોરંટ ઈશ્યુ કર્યું હોવાથી જામીન મળવાના અણસાર નથી અને તેના લીધે બોલીવુડની આ અભિનેત્રીને જેલમાં જવું પડી શકે છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ

પ્રોડ્યુસર અજય સિંહની સાથે છેતરપિંડી કરવાનો આરોપ અમિષા પટેલ પર લાગ્યો છે. રાંચી કોર્ટે આ કેસમાં અમિષા પટેલને હાજર રહેવા આદેશ આપ્યો હતો પણ અમિષાએ તેની અવગણના કરી હતી. અમિષાએ કોર્ટમાં હાજરી આપી નહોતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવી જાણકારી મળી રહી છે અમિષા પટેલની પોલીસ દ્વારા ધરપકડ પણ થઈ શકે છે અને તેમને જેલની હવા પણ ખાવી પડી શકે છે. અમિષા પટેલની વિરુદ્ધમાં બિનજામીન વોરંટ ઈશ્યુ કરવાની દલીલ કોર્ટની સામે કરાઈ હતી અને તેને લઈને કોર્ટે પણ આ મંજૂરી આપી હતી.

અમિષા પટેલે અજય સિંહની પાસેથી અન્ય કારણોસર 2.5 કરોડ રુપિયા ઉછીના લીધા હતા અને તેને પરત આપ્યા નથી. આ પૈસા પાછા આપવાની વાત તો ઠીક પણ અમિષાએ પ્રોડ્યુસર અજય સિંહ સાથે કોઈ સંપર્ક પણ રાખ્યો નહોતો. આમ અજય સિંહે અમિષાની સામે કાનૂની જંગ લડી છે અને તેના લીધે અમિષાને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. અજય સિંહને અમિષા પટેલે 3 કરોડનો ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થઈ ગયો હતો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">