સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો

ભારતીયોના ખાતાની વિગતો સોંપીને સ્વિસ બેન્ક આજે કરશે મોટો ખુલાસો. સ્વિત્ઝરલેન્ડ સ્થિત સ્વિસ બેન્ક ભારતને કાળુધન જમા કરાવનારાઓની યાદી સોંપશે. જેથી કાળુ નાણું ધરાવનારા લોકોનો પર્દાફાશ થઈ જશે. કયા ભારતીય નાગરિકે કેટલું કાળુ નાણું સ્વિસ બેન્કમાં જમા કરાવ્યું છે, તેના પરથી આજે પરદો ઉચકાઈ જશે. સ્વિસ બેન્ક આજે આવકવેરા અધિકારીઓને ભારતીય નાગરિકોના ખાતાની જાણકારી ઉપલબ્ધ […]

સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 3:45 AM

ભારતીયોના ખાતાની વિગતો સોંપીને સ્વિસ બેન્ક આજે કરશે મોટો ખુલાસો. સ્વિત્ઝરલેન્ડ સ્થિત સ્વિસ બેન્ક ભારતને કાળુધન જમા કરાવનારાઓની યાદી સોંપશે. જેથી કાળુ નાણું ધરાવનારા લોકોનો પર્દાફાશ થઈ જશે. કયા ભારતીય નાગરિકે કેટલું કાળુ નાણું સ્વિસ બેન્કમાં જમા કરાવ્યું છે, તેના પરથી આજે પરદો ઉચકાઈ જશે.

સ્વિસ બેન્ક આજે આવકવેરા અધિકારીઓને ભારતીય નાગરિકોના ખાતાની જાણકારી ઉપલબ્ધ કરાવશે. છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે કાળાનાણા પર ગાજ વરસાવતા નોડબંધી અને બેનામી સંપતિ સાથે સંકળાયેલા અનેક મહત્વના નિર્ણયો લીધા અને હવે સરકારના બીજા કાર્યકાળમાં પણ રાહતના અહેવાલ મળી રહ્યા છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોના ખાતા છે, કોના-કોના ખાતા છે અને ખાતામાં કેટલા નાણા છે? આ તમામ વિગતો આજે બહાર આવશે. આ પગલાંને લઈ કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ એટલે કે CBDTએ કહ્યું કે- કાળાધન વિરૂદ્ધ સરકારની લડાઈમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કોમાં ખાતાની ગોપનિયતાનો આખરે અંત આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">