AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં રામરાજ્યનો ઉદયઃ CM યોગી આદિત્યનાથ

ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના પુજન બાદ ઉપસ્થિત આમંત્રિતોને આવકારતુ સંબોધન કર્યું હતું. રામમંદિરના ભૂમિપૂજનથી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. રામ મંદિર માટે પાંચ શતાબ્દીથી 135 કરોડ ભારતવાસીઓએ રાહ જોઈ રહ્યા હતા. મંદિર માટેની સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય છે, તે વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે. શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે ઉકેલ લાવીને લાવ્યા […]

ભારતમાં રામરાજ્યનો ઉદયઃ CM યોગી આદિત્યનાથ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:18 PM
Share

ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના પુજન બાદ ઉપસ્થિત આમંત્રિતોને આવકારતુ સંબોધન કર્યું હતું. રામમંદિરના ભૂમિપૂજનથી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. રામ મંદિર માટે પાંચ શતાબ્દીથી 135 કરોડ ભારતવાસીઓએ રાહ જોઈ રહ્યા હતા. મંદિર માટેની સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય છે, તે વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે. શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે ઉકેલ લાવીને લાવ્યા છે. અવધપૂરીને ભૌતિક સુખ સુવિધાથી દુનિયાની સૌથી વૈભવશાળી બનાવાશે. રામ સર્કીટમાં અયોધ્યાને જોડીને અનેક સ્થળોનો વિકાસ વડાપ્રધાને કર્યો છે. આપણા સૌ માટે ભાવનાત્મક, આનંદ, ઉત્સાહનો દિવસ છે. મંદિર માટે જ નહી એ ભારતને રામરાજ્ય માટે ચરિતાર્થ કરવાની દિશામાં સંકલ્પ કર્યો હતો. કોઈની સાથે ભેદભાવ નહી. ભગવાન રામનું આ મંદિર ભારતની કિર્તીનું પ્રતિક બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">