AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુલવામામાં છુપાયેલા આતંકીઓ સામે સેનાની અથડામણ, મેજર સહિત 4 જવાનો શહીદ : VIEDO

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદત બાદ ફરી એક વાર દેશે ચાર સૈનિકો ગુમાવી દીધા છે. TV9 Gujarati   પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર પુલવામા જિલ્લામાં સેનાએ જોરદાર ઑપરેશન છેડ્યું છે. પુલવામાના પિંગલિનામાં આતંકીઓ હોવાની માહિતી મળતા જ ગઈકાલે મોડી રાતથી જ સલામતી દળોએ ઘેરો ઘાલ્યો અને સોમવારે સવાર સુધી ચાલેલી અથડામણમાં એક […]

પુલવામામાં છુપાયેલા આતંકીઓ સામે સેનાની અથડામણ, મેજર સહિત 4 જવાનો શહીદ : VIEDO
| Updated on: Feb 18, 2019 | 4:25 AM
Share

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદત બાદ ફરી એક વાર દેશે ચાર સૈનિકો ગુમાવી દીધા છે.

TV9 Gujarati

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર પુલવામા જિલ્લામાં સેનાએ જોરદાર ઑપરેશન છેડ્યું છે. પુલવામાના પિંગલિનામાં આતંકીઓ હોવાની માહિતી મળતા જ ગઈકાલે મોડી રાતથી જ સલામતી દળોએ ઘેરો ઘાલ્યો અને સોમવારે સવાર સુધી ચાલેલી અથડામણમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ થઈ ગયા, જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થઈ ગયું. હજી પણ અથડામણ ચાલુ છે.

ગત 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ સેનાએ સમગ્ર કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન શરુ કર્યું છે. ગઈકાલે રાતથી ચાલુ થયેલી અથડામણમાં જે ચાર જવાનો શહીદ થયા છે, તે તમામ 55 રાષ્ટ્રીય રાઇફલ્સના છે. સિક્યુરિટી ફોર્સિસે આસપાસના વિસ્તારોને ચોતરફી ઘેરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇંટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

#JammuAndKashmir: 4 Army personnel killed in action, 1 injured during encounter between terrorists and security forces in Pinglan area of Pulwama district in South Kashmir. 1 locallite also died. #TV9News

#JammuAndKashmir: 4 Army personnel killed in action, 1 injured during encounter between terrorists and security forces in Pinglan area of Pulwama district in South Kashmir. 1 locallite also died.#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १७ फेब्रुवारी, २०१९

[yop_poll id=1548]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">