Jammu and Kashmir: કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મિર પોલીસે જણાવ્યુ છે કે, સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળના જવાનોની સાથે સાથે કાશ્મિર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે.

Jammu and Kashmir: કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કાશ્મિરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ ( સાંકેતિક તસવીર )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:29 PM

કાશ્મિર ઝોન પોલિસે જણાવ્યુ છે કે, કુલગામ જિલ્લાના અહરબલ વિસ્તારમાં સુરક્ષા જવાન અને આતકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળ અને પોલીસ જવાનોએ આતંકવાદીઓને ઘેરવાની કામગીરી કરી છે.

સોમવારે દક્ષિણ કાશ્મિરના (South Kashmir) કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ (Encounter in Kulgam) થઈ છે. અથડામણ અહરબલ વિસ્તારમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં સુરક્ષા દળના જવાનોએ એક અજાણ્યા આતંકવાદીને ઠાર માર્યો (Unidentified Terrorist Neutralized) છે. કાશ્મિર ઝોન પોલીસ (Kashmir Zone Police) આતંદવાદી અને સુરક્ષા જવાનો વચ્ચેની અથડામણ અંગેની જાણકારી આપી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જમ્મુ કાશ્મિર પોલીસે જણાવ્યુ છે કે, સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળના જવાનોની સાથે સાથે કાશ્મિર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે. આ પહેલા ગઈકાલ રવિવારે કુલગામ જિલ્લાના મુનંદ વિસ્તારમાં સુરક્ષાબળના જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

શનિવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતા આ પહેલા શનિવારના રોજ, જમ્મુ કાશ્મિરના બાંદિપોરા જિલ્લામાં થયેલ અથડામણમાં સુરક્ષા દળે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં સેનાના એક જવાન પણ ઘાયલ થયો હતો. આજ સોમવારે સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. શનિવારે બાંદિપોરા વિસ્તારમાં થયેલ અથડામણને લઈને અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ઉતર કાશ્મિરમા બાંદીપોરાના સુંબલર વિસ્તારના શોખબાબા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળના જવાનોએ ચારેબાજુથી ઘેરો કર્યો હતો.

આ સમયે આતંકવાદીઓએ સુરક્ષા બળના જવાનો ઉપર ગોળીબાર કરતા જવાનોએ પણ સામો ગોળીબાર કર્યો હતો. જે આખરે અથડામણમમાં ફેરવાયો હતો અને ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

આ પણ વાંચોઃ landslides: જાણો કેમ થાય છે ભૂસ્ખલન ? કરો એક નજર, ભારતમાં થયેલ કેટલીક ભૂસ્ખલનની ઘટનાઓ પર

આ પણ વાંચોઃ covid protocol : દુનિયા વિજેતાઓનું સ્મિત જોશે, ખેલાડીઓેને 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી અપાઈ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">