landslides: જાણો કેમ થાય છે ભૂસ્ખલન ? કરો એક નજર, ભારતમાં થયેલ કેટલીક ભૂસ્ખલનની ઘટનાઓ પર

દેશમાં અવારનવાર ભૂસ્ખલનની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે, આ ભૂસ્ખલનની ઘટના શા માટે થાય છે અને તેના માટે ક્યા કારણો જવાબદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:06 PM
ભૂસ્ખલન એક ભૌગોલિક ઘટના છે. જેમાં પથ્થર પડવા,કાટમાળ અને જમીનની હલનચલનનો સમાવેશ થાય છે.

1 / 8
સ્થિર ઢાળમાં જયારે અસ્થિર સ્થિતિ ઉભી થાય ત્યારે મુખ્યત્વે ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે.

2 / 8
ભૂસ્ખલન મુખ્યત્વે ત્રણ રીતે થતુ હોય છે.જેમાં કાટમાળનું ભૂસ્ખલન,છીછરા ભૂસ્ખલન અને સમુદ્રમાં થતા ભૂસ્ખલનને સુનામી કહેવામાં આવે છે.

3 / 8
ભૂસ્ખલનમાં કેટલાક કુદરતી કારણો જવાબદાર હોય છે. જેમાં ભુગર્ભ જળનું દબાણ, ઢાળની અસ્થિર માટે ઘણીવાર જવાબદાર હોય છે. નદીઓ અથવા સમુદ્રોના મોઝા દ્વારા ઢાળના પાયાનું ધોવાણ,ઉપરાંત બરફ ઓગળે, હિમનદીનું ઓગળવું અથવા ભારેવરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બનતી હોય છે. અને ઘણીવાર અસ્થિર ઢાળ પર ભુકંપનો આંચકો અને ભારે વરસાદના પગલે પણ આવી ઘટના બનતી હોય છે.

4 / 8
ભૂસ્ખલનમાં માનવીય પ્રવુતિઓ પણ જવાબદાર હોય છે. જેમાં વન નાબૂદી,ખેતી અને બાંધકામ અને કેટલાક વિસ્ફોટનને કારણે પણ ભૂસ્ખલનની ઘટનાને વેગ મળતો હોય છે.

5 / 8
ભારતમાં ભૂસ્ખલનને કારણે થયેલી દુર્ઘટનાની વાત કરવામાં આવે તો, વર્ષ 1998માં ઉતરાખંડના પિથોરગઢ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 380થી વધુ લોકોએ જિવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

6 / 8
વર્ષ 2013માં ભારતના ઉતરાખંડમાં બદરીનાથ અને કેદારનાથમાં ભારે ભૂસ્ખલન થયું હતુ.આ ભૂસ્ખલન 3800 મિટરની ઉંચાઈ પર થયુ હતુ.જેને કારણે મોટા પાયે જાનહાની થઈ હતી.

7 / 8
વર્ષ 2020માં આસામમાં વાવાઝોડાને કારણે થયેલા ભૂસ્ખલનમાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અને તાજેતરમાં મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન થતા 32 લોકોના મુત્યા થયા હતા.જ્યારે 70 થી વધુ લોકો ગુમ થવાના અહેવાલ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">