AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકાસનું મોડલ બન્યું અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ, PM મોદીએ જોયું સપનું અને કર્યો વિકાસ

આજે સાબરમતી રિવરફ્રન્ટને ગુજરાતની નવી ઓળખ મળી છે. નદીના કિનારે આનંદ અને સુખનો અહેસાસ લેવા રોકો રોજ જાય છે. ત્યારે પીએમ મોદી રિવરફ્રન્ટ બનાવી અમદાવાદના લોકોને મોટી ભેટ આપી છે

વિકાસનું મોડલ બન્યું અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ, PM મોદીએ જોયું સપનું અને કર્યો વિકાસ
Ahmedabad Sabarmati Riverfront
| Updated on: Sep 17, 2025 | 3:30 PM
Share

આજે પીએમ મોદી 75 વર્ષના થયા છે. આ દરમિયાન તેમણે શરુ કરેલા ડ્રીમ પ્રોજેક્ટ જે સાબરમતી રિવરફ્રંટ પ્રોજેક્ટ છે જેની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ લોકો માટે અદ્યતન જીવનશૈલી અને શહેરી સુવિધાનું સ્ટાન્ડર્ડ બની ચૂક્યો છે

સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતની નવી ઓળખ

આજે સાબરમતી રિવરફ્રન્ટને ગુજરાતની નવી ઓળખ મળી છે. નદીના કિનારે આનંદ અને સુખનો અહેસાસ લેવા લોકો રોજ જાય છે. ત્યારે પીએમ મોદી રિવરફ્રન્ટ બનાવી અમદાવાદના લોકોને મોટી ભેટ આપી છે.

વિકાસનું મોડલ બન્યું રિવરફ્રન્ટ

સાબરમતી નદીનો આ કિનારો આજે માત્ર અમદાવાદની ઓળખ નથી, પરંતુ આખા દેશ માટે વિકાસનું મોડલ બની ગયો છે. જ્યારે પીએમ મોદી ગુજરાતા CM હતા ત્યારે તેમને રિવરફ્રંટ વિકસાવવાનો વિચાર આવ્યો હતો. રિવરફ્રન્ટ પર દેશનો અનોખો અટલ બ્રિજ પણ બન્યો છે આ ફૂટઓવર બ્રીજ પર ચાલવા અને શહેરનું સૌંદર્ય માણવા અનેક લોકો પહોંચે છે

લોકો લઈ રહ્યા તેની મુલાકાત

અહીં દર વર્ષે યોજાતો ફ્લાવર શો આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી ચૂક્યો છે. રંગબેરંગી ફૂલોની દુનિયા જોવા માટે લાખો લોકો અહીં ઉમટી પડે છે. એટલું જ નહીં મકરસંક્રાતીએ અહીં ખાસ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવી પહોંચે છે. સાંજે રિવરફ્રન્ટ ઝગમગી ઊઠે છે કારણ કે અહીં વિકસાવેલ એલઈડી પાર્ક અને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ તેને નાઇટ-ટુરીઝમનું કેન્દ્ર બનાવે છે.

PM મોદીના જન્મ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબેરોય પહોચ્યાં બ્લડ ડોનેટ કરવા , જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">