વર્ષ 2020-21ના બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતને આપી આ ખાસ ભેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં સીતારમણે ગુજરાતને ખાસ ભેટ આપી છે. બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં […]

વર્ષ 2020-21ના બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતને આપી આ ખાસ ભેટ
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 12:53 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં સીતારમણે ગુજરાતને ખાસ ભેટ આપી છે. બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દિલ્હીના શાહીનબાગમાં ફાયરિંગની ઘટના, હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની કરાઈ ધરપકડ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">