VIDEO:જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં 5 જવાન શહીદ, સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદી વ્હોરી. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 34.81 લાખને પાર, […]
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદી વ્હોરી. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો