એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે . Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, […]

એરપોર્ટ પર 2 ચીની નાગરિકો ખોટી રીતે ઘુસણખોરી કરતા ઝડપાયા, કરી ધરપકડ
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 4:58 AM

દિલ્હી એરપોર્ટ પર 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર આ બંને ચીની નાગરિકો ખોટી ટિકીટના આધારે એરપોર્ટમાં પ્રવેશવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન આ બંને ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે .

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

T-3 ટર્મિનલની પાસે બંને નાગરિકોની શંકાસ્પદ પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને તેમને ધરપકડ કરી લીધા છે. બંને ચીની નાગરિકોને કસ્ટડીમાં લીધા પછી CISFએ તેમને પોલિસને સોંપી દીધા છે. બંને નાગરિકોની સતત પોલિસ દ્વારા પુછતાછ કરીને તપાસ ચાલી રહી છે. હાલમાં આ મામલે કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">