મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના લીધે 105 લોકોના મોત, પોઝિટિવ કેસ 56 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે અને તેના લીધે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2190 કેસ નોંધાયા છે. રાજ્યમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 37125 છે.   Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના લીધે 105 લોકોના મોત, પોઝિટિવ કેસ 56 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:12 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે અને તેના લીધે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2190 કેસ નોંધાયા છે. રાજ્યમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 37125 છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

news-update-active-cases-mumbai-pune-thane-nashik-aurangabad-amravati-may-27

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

70-80 ટકા લોકો કોરોના પોઝિટિવ પણ લક્ષણ નહીં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને લઈને સૌથી ગંભીર વાત એ છે કે 70-80 ટકા એવા લોકો છે જે કોરોના પોઝિટિવ તો છે પણ કોરોના વાઈરસના લક્ષણ તેમના શરીરમાં નથી. રાજ્યમાં કોરોના વાઈરસના કેસ 14 દિવસમાં બમણા થઈ રહ્યાં છે. જ્યારે પહેલાં કોરોના વાઈરસના કેસથી બમણા થવાનો દર 3 દિવસ હતો.. રાજ્યમાં અલગ અલગ 72 લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે અને કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 105 લોકોના મોત મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે સૌથી વધારે મોત છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. રાજ્યમાં 105 લોકોએ એક જ દિવસમાં જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 1897 સુધી પહોંચી ગયો છે. આ પહેલાં મંગળવારના રોજ કોરોનાના લીધે 97 લોકોના જીવ ગયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">