VIDEO: મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

મુંબઈમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇના થાણે, મીરા-ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઇમાં સતત વરસાદ વરસી રહ્યોં છે જ્યારે મીઠી નદીનું જળસ્તર વધ્યું છે અને દરિયામાં આજે હાઇ ટાઇડની સ્થિતિ સર્જાઈ છે. મુંબઇવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ […]

VIDEO: મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
Follow Us:
| Updated on: Jul 04, 2020 | 5:06 AM

મુંબઈમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇના થાણે, મીરા-ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઇમાં સતત વરસાદ વરસી રહ્યોં છે જ્યારે મીઠી નદીનું જળસ્તર વધ્યું છે અને દરિયામાં આજે હાઇ ટાઇડની સ્થિતિ સર્જાઈ છે. મુંબઇવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે, અત્યાર સુધી સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">