અમીર ભીખારી! પોલીસને એક ભીખારીના ઘરમાંથી એટલા રૂપિયા મળ્યા કે ગણતરી કરતા કરતા આખી રાત નીકળી ગઈ, જુઓ VIDEO
તમને સવાલ થશે કે લખપતિ છે તો પછી ભીખારી કઈ રીતે આજ સવાલ મુંબઈ પોલીસને પણ થયો, જ્યારે તેમણે ભીખારીના ઘરમાં તપાસ કરી. મુંબઈમાં ગોવંડી સ્ટેશન નજીક શુક્રવારે એક ભીખારીનું મોત થઈ ગયું. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ […]
તમને સવાલ થશે કે લખપતિ છે તો પછી ભીખારી કઈ રીતે આજ સવાલ મુંબઈ પોલીસને પણ થયો, જ્યારે તેમણે ભીખારીના ઘરમાં તપાસ કરી. મુંબઈમાં ગોવંડી સ્ટેશન નજીક શુક્રવારે એક ભીખારીનું મોત થઈ ગયું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસ જ્યારે ભીખારીના ઘરે તપાસ માટે પહોંચી તો તેની સંપત્તિ જોઈને દંગ રહી ગઈ. ભીખારીની ઓરડીમાંથી પોલીસને એટલા બધા સિક્કા મળ્યા કે તેને ગણવામાં આખી રાત નીકળી ગઈ. 6 કલાક સુધી પોલીસના કર્મચારીઓ ભીખારીએ એકઠા કરેલા સિક્કાની ગણતરી કરતા રહ્યા. અંદાજિત 1.77 લાખ રૂપિયાના સિક્કા પોલીસને ભીખારીની ઓરડીમાંથી મળી આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન ભીખારીના ઘરમાંથી 8.77 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ મળી આવી. આ ભીખારીએ પાનકાર્ડ, આધાર કાર્ડ અને સિનિયર સિટિઝન કાર્ડ પણ બનાવી રાખ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો