મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત
Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 5:48 PM

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે.

maharashtra mumbai coronavirus total patient updated figure crossed 70,000 Maharashtra corona na dardio aankdo 70,000 ne par chela 24 kalk ma 76 loko na mot

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 70,013 છે. જેમાં 37,534 દર્દી એક્ટિવ છે, અત્યાર સુધી 30,108 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈમાં છે. મુંબઈમાં 41,099 કેસ છે. ત્યારે 1,319 લોકોના મોત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 1,97,264 નોંધાયા છે. જેમાંથી 97,292 એક્ટિવ કેસ છે, 94,384 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 5,577 લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati