મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે નવા 3041 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ કેસ 30 હજારને પાર

ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈ શહેરમાંથી નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 3041 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસ અત્યારસુધીમાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે. આમ મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.   Facebook પર તમામ મહત્વના […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે નવા 3041 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ કેસ 30 હજારને પાર
TV9 WebDesk8

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 6:42 PM

ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈ શહેરમાંથી નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 3041 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસ અત્યારસુધીમાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે. આમ મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીમાં ક્યારથી યોજાશે પરીક્ષા? જાણો નવી તારીખ વિશે

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કુલ 3041 કેસ આવ્યા સામે તો તેની સાથે કુલ કેસની સંખ્યા 50 હજારના આંકને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાઈરસના કુલ કેસ 50321 થઈ ગયા છે. રાજ્યમાં કોરાના વાઈરસના લીધે 1631 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વોરિયર્સ પણ મહારાષ્ટ્રમાં કોરોનાનો ભોગ બની રહ્યાં છે. પોલીસકર્મીઓ સૌથી વધારે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈમાં કોરોનાના કેસ 30 હજારને પાર

with-2250-new-ccoronavirus-patients-the-tally-of-cases-in-maharashtra-rises-to-39297-
મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ હોય પણ મુંબઈમાં કોરોના વાઈરસના કુલ કેસ 30 હજારના આંકને વટાવી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાઈરસના નવા 1725 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 988 લોકોના મોત થયા છે અને તેમાંથી 39 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati