AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ભારે ભીડ ઉમટી, જુઓ LIVE

આજે એટલે કે ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો તેમના પ્રિય ગણેશજીને અંતિમ વિદાય આપવા માટે શેરીઓમાં એકઠા થયા છે. આ માટે પણ મુંબઈ પોલીસ દ્વારા લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે અહીં લાઈવ જોઈ શકો છો.

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ભારે ભીડ ઉમટી, જુઓ LIVE
Lalbaugcha raja visarjan 2023 LIVEImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 5:06 PM
Share

ગણપતિ બાપ્પાને આજે એટલે કે ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો તેમના પ્રિય ગણેશજીને અંતિમ વિદાય આપવા માટે શેરીઓમાં એકઠા થયા છે. આ માટે પણ મુંબઈ પોલીસ દ્વારા લાલબાગના રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mumbai news : મને ટિકિટ નહીં અપાય તો સારું નહીં થાય, BJP નેતા પંકજા મુંડેનો ખુલ્લો પડકાર

તમે અહીં લાલબાગચા રાજાનું લાઈવ વિસર્જન જોઈ શકો છો

ગુરુવાર, 28 સપ્ટેમ્બરના રોજ આવતી અનંત ચતુર્દશી માટે મુંબઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ મેડિકલ લીવ સિવાય અન્ય તમામ રજાઓ રદ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનમાં કોઈ ખલેલ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુંબઈમાં હોમગાર્ડ, વિવિધ એનજીઓ અને પોલીસ મિત્રો પાસેથી પણ મદદ મળશે. ત્યારે મુંબઈ પોલીસ દ્વારા લાલબાગના રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

19 હજારથી વધુ પોલીસકર્મીઓ હાજર

સુરક્ષા માટે, મુંબઈ પોલીસ દળમાંથી 8 વધારાના પોલીસ કમિશનર, 25 નાયબ પોલીસ કમિશનર, 45 સહાયક પોલીસ કમિશનર અને 2866 પોલીસ અધિકારીઓ અને 16,258 પોલીસ એન્ફોર્સર્સ તૈનાત કરવામાં આવ્યા છે. તેમની સાથે 35 SRPF પ્લાટુન, QRT સ્કવોડ, રાયોટ કંટ્રોલ સ્કવોડ, હોમગાર્ડ પણ મહત્વના સ્થળો પર સુરક્ષા માટે છે.

73 કુદરતી સ્થળો ઉપરાંત, મુંબઈમાં 160 થી વધુ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મુખ્ય નિમજ્જન સ્થળો ગિરગાંવ, દાદર, જુહુ, માર્વે, અક્સાનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ તે તમામ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ગણેશ વિસર્જનના દિવસે સુરક્ષા માટે 19 હજારથી વધુ પોલીસકર્મીઓ હાજર છે..

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">