AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં 4.33 મીટર ઊંચા ઉછળ્યા મોજા

મુંબઈમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ દરિયા તોફાની બનતા મુંબઈગરાની મુશ્કેલીનો વધારો થયો છે. દક્ષિણ મુંબઈમાં વિક્રમી વરસાદ નોંધાયો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ દરમિયાન મુંબઈનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 4.33 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે વરસાદને પગલે રેલ્વે […]

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં 4.33 મીટર ઊંચા ઉછળ્યા મોજા
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:48 AM
Share

મુંબઈમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ દરિયા તોફાની બનતા મુંબઈગરાની મુશ્કેલીનો વધારો થયો છે. દક્ષિણ મુંબઈમાં વિક્રમી વરસાદ નોંધાયો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ દરમિયાન મુંબઈનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 4.33 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે વરસાદને પગલે રેલ્વે સેવા બંધ થઈ છે. સમગ્ર મુંબઈમાં 100 જેટલા વૃક્ષ પડી જવાના બનાવો બન્યા છે. જમીન ઘસી ગયાનો પણ બનાવ બન્યો છે. જેના કારણે માર્ગ વ્યવહારને અસર થવા પામી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
g clip-path="url(#clip0_868_265)">