AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફડણવીસ વિરુદ્ધ અરજી દાખલ કરનાર વકીલના ઘરે ED ના દરોડા, લેપટોપ અને કેટલાક દસ્તાવેજો પણ સાથે લઈ ગઈ ટીમ 

વકીલના નજીકના સહયોગીએ બાદમાં જણાવ્યું હતું કે ઉકે અને તેના ભાઈને સવારે 11 વાગ્યાની આસપાસ સેમિનરી હિલ્સ વિસ્તારમાં આવેલી ED ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

ફડણવીસ વિરુદ્ધ અરજી દાખલ કરનાર વકીલના ઘરે ED ના દરોડા, લેપટોપ અને કેટલાક દસ્તાવેજો પણ સાથે લઈ ગઈ ટીમ 
The ED raided the house of Nagpur-based lawyer Satish Uke in Parvati Nagar area. (Photo - Video Grab)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:10 PM
Share

ગુરુવારે EDએ મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુરમાં વકીલના ઘરે દરોડા પાડ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વકીલે કેટલાક વર્ષોથી ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સવારે 6 વાગે નાગપુર સ્થિત વકીલ સતીશ ઉકેના પાર્વતી નગર વિસ્તારમાં સ્થિત ઘરે પહોંચી હતી. આ ટીમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ (CRPF)ના જવાનો સાથે કડક સુરક્ષા હેઠળ પહોંચી હતી. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી EDની મુંબઈ યુનિટ કેટલીક જમીનના વ્યવહારને લઈને આ કાર્યવાહી કરી રહી છે.

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">