CBIએ ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ચાર્જશીટ દાખલ કરી, 100 કરોડની લાંચ લેવાનો આરોપ

આ વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ દેશમુખ (Anil Deshmukh), તેમના સહયોગીઓ પલાંડે અને શિંદે અને બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાજેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ચાર્જશીટ દાખલ કરી, 100 કરોડની લાંચ લેવાનો આરોપ
Former Maharashtra Home Minister and NCP leader Anil Deshmukh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 4:04 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતમાં અનિલ દેશમુખ (Anil Deshmukh) અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવાયેલા આરોપ મુજબ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

એક દિવસ પહેલા, મુંબઈની વિશેષ અદાલતે સરકારી સાક્ષી બનવા માટે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની અરજી સ્વીકારી હતી. સીબીઆઈ દ્વારા દેશમુખ અને તેમના અંગત સહયોગીઓ સંજીવ પલાંડે અને કુંદન શિંદે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે દેશમુખ

નોંધપાત્ર રીતે, 71 વર્ષીય અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે નવેમ્બરથી ન્યાયિક કસ્ટડીમાં છે અને શહેરની આર્થર રોડ જેલમાં બંધ છે. મની લોન્ડરિંગની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ દેશમુખ, તેમના સહયોગીઓ પાલાંડે અને શિંદે અને બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાજેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

સીબીઆઈએ નોંધ્યો હતો કેસ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે પોલીસકર્મીઓને શહેરમાં રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવતાં તેમણે આ આક્ષેપો કર્યા હતા. દેશમુખે આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને તેમની સામે કેસ નોંધવાના નિર્દેશ આપ્યા બાદ તેમને પદ છોડવું પડ્યું હતું.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">