VIDEO: જનતા કર્ફ્યુથી માયાનગરી મુંબઈ પણ પ્રભાવિત, મુંબઈની લોકલ ટ્રેનમાં પણ માત્ર ગણતરીના જ લોકો જોવા મળ્યા

દેશની આર્થિક રાજધાની ગણાતી માયાનગરીમાં આજે છવાઈ ગયો છે સન્નાટો. મુંબઈની લોકલ ટ્રેન જેમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે લોકલમાં આજે જનતા કર્ફ્યુને લઈને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો જોવા મળ્યા હતા. આ લોકો પણ ફક્ત સરકારી કર્મચારીઓ હતા, ફક્ત સેવાકીય કામગીરી સાથે જોડાયેલા લોકો માટે જ લોકલ ટ્રેન ચાલું રાખવામાં […]

VIDEO: જનતા કર્ફ્યુથી માયાનગરી મુંબઈ પણ પ્રભાવિત, મુંબઈની લોકલ ટ્રેનમાં પણ માત્ર ગણતરીના જ લોકો જોવા મળ્યા
Follow Us:
| Updated on: Mar 22, 2020 | 5:00 AM

દેશની આર્થિક રાજધાની ગણાતી માયાનગરીમાં આજે છવાઈ ગયો છે સન્નાટો. મુંબઈની લોકલ ટ્રેન જેમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે લોકલમાં આજે જનતા કર્ફ્યુને લઈને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો જોવા મળ્યા હતા. આ લોકો પણ ફક્ત સરકારી કર્મચારીઓ હતા, ફક્ત સેવાકીય કામગીરી સાથે જોડાયેલા લોકો માટે જ લોકલ ટ્રેન ચાલું રાખવામાં આવી છે. જેને લોકો સતત દોડતું શહેર કહે છે તે મુંબઈ આજે સૂમસામ છે.

આ પણ વાંચો: કોરોના સામે જનતા જ જીતાડશે જંગ: અમદાવાદમાં કેવી છે જનતા કર્ફ્યુની અસર, જુઓ VIDEO

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">