AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 44,388 નવા કેસ, એકલા મુંબઈમાં જ 19,474 કેસ

Maharashtra Corona : મુંબઈમાં આજે રવિવારે મળી આવેલા દર્દીઓમાંથી 1,240 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં દિવસ દરમિયાન કુલ 68,249 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 44,388 નવા કેસ, એકલા મુંબઈમાં જ 19,474 કેસ
Mumbai-Maharashtra Corona Case (Symbolic Status)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:39 PM
Share

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 44,388 કેસ સામે આવ્યા છે. તો એકલા મુંબઈમાં જ કોરોનાના નવા 19,474 કેસ નોંધાયા છે.

મુંબઈમાં આજે 19 હજાર 474 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્ય સરકારે 10 જાન્યુઆરીથી રાજ્યમાં કડક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. તે મુજબ શનિવારે નવી કોરોના ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે. મુંબઈગરાઓ માટે સારા સમાચાર એ છે કે આજે રવિવારે કોરોનાના કેસ ગઈકાલ શનિવારની સરખામણીએ થોડાક ઓછા નોંધાયા છે.  કારણ કે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 20,000 થી વધુ હતી. તે સંખ્યા આજે ઘટીને 19,000 થઈ ગઈ છે. બીજી તરફ ચિંતા પ્રસરાવે તેવા સમાચાર પુણેથી આવ્યા છે. પુણેમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

હાલમાં મુંબઈમાં 1 લાખ 17 હજાર 437 એક્ટિવ કેસ છે. આજે મુંબઈમાં 8063 દર્દીઓ સાજા થયા છે એને સાત મૃત્યુ લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત પરિણામે, મુંબઈમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 7 લાખ 78 હજાર 119 પર પહોંચી ગઈ છે. દરમિયાન, સાજા દર્દીઓનો દર વધીને 85 ટકા થઈ ગયો છે.

મુંબઈમાં આજે રવિવારે મળી આવેલા દર્દીઓમાંથી 1,240 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં દિવસ દરમિયાન કુલ 68,249 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં કુલ 17 કન્ટેન્મેન્ટ ઝોન છે. મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 123 ઈમારતોને સીલ કરી છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો દર 41 દિવસમાં પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના નવા કેસ 22 હજારને પાર, એક દિવસમાં 17 લોકોના મોતથી ચિંતા વધી

આ પણ વાંચોઃ

Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">