Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ

ચાહકોના મનમાં ઉત્સુકતા હતી કે આર્યન ખાન જેલમાંથી ક્યારે બહાર આવશે. બહાર આવશે તો તેમને જોવાની તક મળશે કે નહી. આ તકનો લાભ ખિસ્સા કાતરૂઓએ લઈ લીધો. ભીડમાં ઘૂસેલા કેટલાક ખિસ્સા કાતરુઓએ ઓછામાં ઓછા 10 લોકોના મોબાઈલ ફોન ગાયબ કર્યા હતા.

Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ
આર્થર રોડ જેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:39 AM

મેગાસ્ટાર શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan)  જોવા માટે ગુરુવારથી જ આર્થર રોડ જેલની બહાર ભીડ એકઠી થઈ હતી. પરંતુ આર્યન ખાનને જોવાના ચક્કરમાં ઓછામાં ઓછા દસ લોકોના ખિસ્સા કપાયા હતા. લાઈવ લો ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઘટના આર્થર રોડ જેલની બહાર બની હતી. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) આર્યન ખાનને જામીન આપ્યા છે. ઘણા લોકોની નજર આ નિર્ણય પર હતી.

આર્યન ખાન શનિવારે સવારે 11: 02 વાગ્યે આર્થર રોડ જેલથી નીકળ્યો હતો અને 11:34 વાગ્યે તેના ઘરે ‘મન્નત’ પહોંચ્યો હતો. પરંતુ હાઈકોર્ટે જામીન આપ્યા બાદ આર્થર રોડ જેલ અને મન્નતની બહાર ચાહકોની ભીડ જામવા લાગી હતી. ભીડમાં ઉભેલા ચાહકોના મનમાં એક ઉત્સુકતા હતી કે આર્યન ખાન જેલમાંથી ક્યારે બહાર આવશે. બહાર આવશે તો તેમને જોવાની તક મળશે કે નહી. આ તકનો લાભ ખિસ્સા કાતરૂઓએ લઈ લીધો. ભીડમાં ઘૂસેલા કેટલાક ખિસ્સાકાતરુઓએ ઓછામાં ઓછા 10 લોકોના મોબાઈલ ફોન ગાયબ કર્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આર્યન ખાનની રાહ જોવામાં ચાહકો એટલા ખોવાઈ ગયા કે 10 લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા

શુક્રવારે આર્યન ખાનને જોવા માટે ભીડ ઉત્સાહિત હતી. આર્યન જેલમાંથી બહાર આવી શક્યો ન હતો, કેટલાક લોકોએ ભોગવવું પડ્યું તે અલગ. જ્યારે કેટલાક લોકોએ ભીડમાંથી બહાર આવીને ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમને પોત પોતાનો મોબાઈલ ગાયબ જણાયો.  આર્થર રોડ જેલની બહાર ઓછામાં ઓછા 10 લોકો સાથે આવી ઘટનાઓ બની હોવાના અહેવાલ છે.

જેલની બહાર આ રમત રમાય ગઈ, આર્યન ખાનની રાહ જોવામાં મોબાઈલ ખોવાઈ ગયો.

ગુરુવારે મુંબઈ હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી. શાહરૂખ ખાનની મિત્ર અને અભિનેત્રી જુહી ચાવલા શુક્રવારે સાંજે 23 વર્ષીય આર્યનના જામીન માટે ડ્રગ સંબંધિત કેસની સુનાવણી કરતી વિશેષ એનડીપીએસ કોર્ટમાં હાજર થઈ હતી. હાઈકોર્ટે શુક્રવારે તેના આદેશની નકલ ઉપલબ્ધ કરાવી હતી. જેમાં 14 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પગલે આર્યન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્રણેયને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો  :  Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">