AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘શહેનશાહ ઈઝ બેક’ અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ આપતા ફેન્સમાં ખુશીની લહેર, સોશિયલ મીડિયા પર સામે આવ્યા રિએક્શન

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ બોલિવુડ સહિત દેશમાં તેમના ફેન્સની વચ્ચે ખુશીની લહેર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ આ ખુશખબરીને પોતાના અલગ-અલગ અંદાઝમાં શેયર કરી રહ્યા છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને આજે ટ્વીટ કરી કહ્યું કોરોના નેગેટિવ થયા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ […]

'શહેનશાહ ઈઝ બેક' અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ આપતા ફેન્સમાં ખુશીની લહેર, સોશિયલ મીડિયા પર સામે આવ્યા રિએક્શન
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:56 PM
Share

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ બોલિવુડ સહિત દેશમાં તેમના ફેન્સની વચ્ચે ખુશીની લહેર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ આ ખુશખબરીને પોતાના અલગ-અલગ અંદાઝમાં શેયર કરી રહ્યા છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને આજે ટ્વીટ કરી કહ્યું કોરોના નેગેટિવ થયા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો છું. હું ઘર પર ક્વોરન્ટાઈન રહીશ. સર્વશક્તિમાનની કૃપા, માતા-પિતાના આર્શીવાદ, શુભચિંતકો અને મિત્રોની દુઆ, નાનવટી હોસ્પિટલમં ઉત્કૃષ્ટ દેખરેખે આ દિવસને જોવા મારા માટે સંભવ બનાવી દીધો. ત્યારબાદ ફેન્સમાં ખુશીને લહેર દોડી ગઈ. એક ફેન્સ આસિફે રિટ્ટી કરી લખ્યું ‘લાંબા સમય પછી શહેનશાહ ઈઝ બેક’

after-amitabh-bachchan-coivd-19-report-negative-fans-reacted-on-social-media

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક ચાહક સંતોષ કુમારે લખ્યું ‘શહેનશાહ એમ જ નથી કહેવામાં આવતા’

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફિલ્મમેકર અભિષેક જૈને લખ્યું ‘ડોન ઈઝ બેક’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાર્થક અગસ્તીએ લખ્યું ‘આપ આએ બહાર આઈ, વેલકમ બેક સર, તમને જોવાની હાર્દિક ઈચ્છા છે’

એક ચાહકે લખ્યું ‘બિગ બી ઈઝ બેક’

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">