કોરોના વાઈરસના ટેસ્ટની કિંમતમાં આ રાજ્યમાં થયો ઘટાડો, હવે 2400 રુપિયામાં કરાવી શકાશે ટેસ્ટ

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે અને નવા કેસ પણ આ રાજ્યમાંથી આવી રહ્યાં છે. જો કે કોરોના વાઈરસની મહામારી વચ્ચે મહારાષ્ટ્રની જનતા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોના વાઈરસના ટેસ્ટ માટે જે કિંમત નક્કી કરી હતી તેમાં રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. આમ ખાનગી લેબમાં ઓછા ખર્ચે કોરોના વાઈરસનો ટેસ્ટ […]

કોરોના વાઈરસના ટેસ્ટની કિંમતમાં આ રાજ્યમાં થયો ઘટાડો, હવે 2400 રુપિયામાં કરાવી શકાશે ટેસ્ટ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:18 PM

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે અને નવા કેસ પણ આ રાજ્યમાંથી આવી રહ્યાં છે. જો કે કોરોના વાઈરસની મહામારી વચ્ચે મહારાષ્ટ્રની જનતા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોના વાઈરસના ટેસ્ટ માટે જે કિંમત નક્કી કરી હતી તેમાં રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. આમ ખાનગી લેબમાં ઓછા ખર્ચે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
ICMR Issues Advisory On Use Of CBNAAT For Coronavirus Testing

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ભારતીય સેનાએ 1 વર્ષમાં 100 આતંકીને કર્યા ઠાર, પાકિસ્તાની સેના સતત કરી રહી છે યુદ્ધવિરામનો ભંગ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પહેલાં 4500થી 5200 રુપિયા કોરોના વાઈરસના ટેસ્ટ માટે ચૂકવવા પડતા હતા જે લોકો કોરોના વાઈરસનો ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં કરાવવા ઈચ્છે છે તેઓને હવે 4500થી માંડીને 5200 સુધીની રકમ ચૂકવવી નહીં પડે. હવે મહારાષ્ટ્માં પ્રાઈવેટ લેબમાં 2200 રુપિયાથી લઈને 2800 રુપિયામાં કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી શકાશે. આ જાણકારી મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. તેઓએ કહ્યું કે કોરોના ટેસ્ટની કિંમત ઓછી થવાથી લોકોને રાહત થશે. વધુમાં તેઓએ કહ્યું કે દેશમાં સૌથી ઓછા દરે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ કરી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હોસ્પિટલમાં વાયરલ ટ્રાંસપોર્ટ મીડિયા એટલે કે વીટીએમ દ્વારા જે કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેના 2200 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ પેશન્ટના ઘરે જઈને સેમ્પલ લેવાનું થાય તો 2800 રુપિયા ચૂકવવાના થશે. સરકારે કોઈપણ લેબ કે હોસ્પિટલને વધારે ચાર્જ નહીં લેવા માટે ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ 1 લાખને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસથી 3117 લોકોના મોત થયા છે. જ્યારે 47796 લોકોએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">