AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain: માત્ર જંક ફૂડ અને કસરત ના કરવાથી જ નહીં, શરીરમાં આ ફેરફારથી પણ વધે છે વજન

હોર્મોન્સ આપણા શરીરમાં રસાયણો છે જે લોહી દ્વારા આપણા અંગો, ચામડી, સ્નાયુઓ અને પેશીઓને સંદેશા વહન કરીને શરીરના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંકેતો આપણને કહે છે કે શું કરવું અને શું ન કરવું.

Weight Gain: માત્ર જંક ફૂડ અને કસરત ના કરવાથી જ નહીં, શરીરમાં આ ફેરફારથી પણ વધે છે વજન
Reason Of Weight Gain
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 7:15 AM
Share

વિશ્વની મોટાભાગની વસ્તી રોજિંદા જીવનમાં બહારનું ખાવું અને કસરત ન કરવી જેવી ભૂલોનું પુનરાવર્તન કરે છે. તે જ સમયે, મોટાભાગના લોકો એવું પણ માને છે કે માત્ર કસરત ન કરવાથી અને બહારનું ખાવાથી વજન વધે છે, જ્યારે એવું નથી. રિપોર્ટ્સ અનુસાર, આપણા શરીરમાં બદલાવ પણ આપણને વધતા વજનનો શિકાર બનાવી શકે છે. અહીં આપણે શરીરમાં હોર્મોનલ ફેરફારો વિશે વાત કરી રહ્યા છીએ.

રિપોર્ટ્સ અનુસાર, લોકોને એ પણ ખબર નથી કે તેમના શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડવાને કારણે તેમનું વજન વધી રહ્યું છે. આ લેખમાં અમે તમને હોર્મોનલ ફેરફારો સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અને તમે આ સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો અને વજનને કેવી રીતે અટકાવી શકો છો તે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: Kam Ni Vaat : યુવાઓને દિલ આપી રહ્યું છે દગો ! બની રહ્યા છે હાર્ટ એટેકના શિકાર, કોણ છે આ દિલનું દુશ્મન, જાણો તમારા કામની વાત

હોર્મોન્સ શું છે

હોર્મોન્સ આપણા શરીરમાં રસાયણો છે જે લોહી દ્વારા આપણા અંગો, ચામડી, સ્નાયુઓ અને પેશીઓને સંદેશા વહન કરીને શરીરના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંકેતો આપણને કહે છે કે શું કરવું અને શું ન કરવું. આપણા શરીરના ઘણા કાર્યો હોર્મોન્સ સાથે સંબંધિત છે, જેમાં વિકાસ, જાતીય કાર્ય, ઊંઘવા-જાગવાની સાયકલ અને અન્યનો સમાવેશ થાય છે.

હોર્મોનલ અસંતુલન શું છે

હોર્મોન્સનું સંતુલન ન હોવું એ સામાન્ય બાબત છે, પરંતુ તે શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં હોર્મોન્સનું ઓછું કે વધુ હોવાને હોર્મોનલ ઈનબેલેન્સ માનવામાં આવે છે. તેને નજરઅંદાજ કરવા માટે બેલેન્સ ડાયટની ટેવ પાડો. આમ કરવાથી તમે વજન જાળવી શકશો.

હૉર્મોન્સના બગડેલા બેલેન્સને યોગ્ય કરવા માટે જીવનશૈલીમાં બદલાવ કરવો, જેમ કે ઓછી કેલરીવાળો ખોરાક લેવો અને દિનચર્યામાં કસરત કરવી. હોર્મોનલ અસંતુલનને દૂર કરવા માટે ડૉક્ટરની સલાહ અને સારવારની પદ્ધતિ અપનાવવી પણ શ્રેષ્ઠ છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

  tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">