AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aashiqui Shayari : પ્રેમી કે પ્રેમિકા સામે પોતાની લાગણી આ શાયરી દ્વારા કરો શેર અને કહો તમારા દિલની વાત

ઘણી વાર લોકો પ્રેમમાં અને તમારા પ્રેમીને ઈમ્પ્રેસ કરવા માટે કેટલીક એવી શાયરી કહીને તેમને ખુશ કરી દેતા હોય છે અને આ રીતે પોતાના પ્રેમનો ઈઝહાર પણ આસાન બની જાય છે, આજે અમે આ પોસ્ટ પણ એવા સાચા પ્રેમીઓ માટે આ બેસ્ટ શાયરી લઈને આવ્યા છે. આ પોસ્ટમાં અમે આશિકી સ્ટેટસ, આશિક શાયરી અને આશિકી લવ રોમેન્ટિક શાયરી વગેરે જેવા સંપૂર્ણ સંગ્રહ શેર કર્યા છે.

Aashiqui Shayari : પ્રેમી કે પ્રેમિકા સામે પોતાની લાગણી આ શાયરી દ્વારા કરો શેર અને કહો તમારા દિલની વાત
Aashiqui Shayari quotes and status
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 10:00 PM
Share

મિત્રો, આજે અમે તમારા માટે આશિકી શાયરી લઈને આવ્યા છીએ. આજની શાયરીમાં, અમે તમારા દિલ સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરીશું . દરેક વ્યક્તિને જીવનમાં ઓછામાં ઓછી એક વાર પ્રેમ થાય છે અને દરેક વ્યક્તિ ચોક્કસપણે પ્રેમમાં પડે છે, આ એક લાગણી છે જે એકદમ રોમેન્ટિક છે અને એક સાચો પ્રેમી હંમેશા પ્રિય માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

ઘણી વાર લોકો પ્રેમમાં અને તમારા પ્રેમીને ઈમ્પ્રેસ કરવા માટે કેટલીક એવી શાયરી કહીને તેમને ખુશ કરી દેતા હોય છે અને આ રીતે પોતાના પ્રેમનો ઈઝહાર પણ આસાન બની જાય છે, આજે અમે આ પોસ્ટ પણ એવા સાચા પ્રેમીઓ માટે આ બેસ્ટ શાયરી લઈને આવ્યા છે. આ પોસ્ટમાં અમે આશિકી સ્ટેટસ, આશિક શાયરી અને આશિકી લવ રોમેન્ટિક શાયરી વગેરે જેવા સંપૂર્ણ સંગ્રહ શેર કર્યા છે.

  1. ઇતના કરુંગા મુહબ્બત કે તુ ખુદ કહેગી દેખ વો મેરા આશિક જા રહા હૈ..
  2. કેવલ દો હી ચીઝે પસંદ, હૈ મુઝે મેરી આશિકી મેં એક તુ ઔર દુસરા તેરા સાથ..
  3. વો દો લોગ બડે હી ખુશનસિબ હોતે હૈ જો આશિકી મેં એક દુજે કે કરીબ હોત હૈ.
  4. તેરા હાથ પકડકર ઘુમને કા મન કરતા ગા ફિર ચાહે વો હકિકત મેં હો યા ખ્વાબોં મેં..
  5. મેરી નજરોં સે પૂછ તેરી આશિકી કી હદ ક્યા હૈ જરા કરીબ સે દેખ ઉનમે તેરી તસ્વીર કી ગહરાઈ ક્યા હૈ.
  6. તુ મેરી ઝરૂરત હૈ, તુ મેરી આદત હૈ મેરી તો બસ યહી ચાહત હૈ પુકાર કે તેરા નામ બોલ દુ, તુ મેરી મોહબ્બત હૈ.
  7. સુંદર ચેહરે કે લિયે આશિકી કી કમી નહીં , તલાશ તો ઉસકી હૈ જો દિલ સે પ્યાર કરે.
  8. હર દિન તેરા દિદાર હો ફિર ચાહે દુઃખ હજાર હો.
  9. મુઝે જીંદગી કા હર ખૂબસૂરત લમ્હા સિર્ફ તુમ્હારે સાથ ગુજારના હૈ.
  10. ખો ગયે હૈં તેરે ઇશ્ક મેં ઈસ કદર કી તેરે બિન છે કહીં ગુજારા નહીં.
  11. કુછ લોગો કી મોહબ્બત દિલ મેં ઈસ કદર ઉતર જાતી હૈ જબ ઉન્હે દિલ સે નિકાલો તો જાન નિકલ જાતી હૈ.

g clip-path="url(#clip0_868_265)">