AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safar Shayari: સફર ખુબસુરત હૈ મંજિલ સે ભી જ્યાદા….વાંચો જબરદસ્ત મોટીવેશનલ શાયરી

સફર એટલે પ્રવાસ, કે પછી જીવનની એક અનોખી સફર છે. આપણે બધા કઈને કઈ શોધમાં પ્રવાસ પર છીએ. આ ખાસ સફર પર શાયરી પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માત્ર મુસાફરીનો આનંદ માણતા હોય છે.

Safar Shayari: સફર ખુબસુરત હૈ મંજિલ સે ભી જ્યાદા....વાંચો જબરદસ્ત મોટીવેશનલ શાયરી
Safar Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 7:00 PM
Share

જીવન એક સફર છે, આપણે બધાએ અનેક રંગો, પડકારો, સુખ-દુઃખમાંથી પસાર થવું પડે છે, આ સફર અનુભવોથી ભરેલી છે, મિત્રો, આજની પોસ્ટમાં અમે તમારી સાથે “જર્ની” પર એટલે કે સફર પર કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ અને શાયરી લઈને આવ્યા છીએ. આ કવિતાઓ વાંચો અને તમારા જીવનની સફરનો આનંદ માણો. તમે આ લેખ તમારા Facebook, Instagram અને WhatsApp પર પણ શેર કરી શકો છો.

  1. સફર સે ઈશ્ક કરના સીખો, મંજિલ તો કુછ પલ કી મહેમાન હૈ !
  2. રાસ્તે કૈસે ભી હો, મંજિલ તો ચલ કર હી મિલેંગી .
  3. ના કિસી સે કોઈ ઈર્ષા , ના કિસી સે કોઈ હોડ, મેરી અપની મંજિલ મેરી અપની દૌડ.
  4. મંજિલ તો મિલ ગઈ અબ સફર કૈસા, જબ ખુદા તેરે સાથ હૈ ફિર ડર કૈસા.
  5. કભી ઉનકો મિલતી નહીં કોઈ મંજિલ, બદલતે હૈં જો હર કદમ પર રાસ્તે.
  6. ગમ મેં ડૂબી મેરી હર આહે હૈ, મંજિલ કા પતા નહીં ઔર કાંટે ભરી રાહે હૈ.
  7. સફલ લોગો મેં એક બાત ખાસ હોતી હૈ, વો હર પલ હાલ મેં બસ અપની મંજિલ પાના ચાહતે હૈ.
  8. અપની કાબિલિયત પર ભરોસા રખ્ખો, ઔર મંજિલ કી ઔર બઢતે રહો.
  9. ચલા હૂં ઉન રાહો મેં જહાં મંજિલો કે અલાવા , કુછ ભી દિખાઈ નહીં દેતા.
  10. જિનકે સપનોં મેં જાન હોતી હૈ, મંજિલ ઉન્હી કો મિલતી હૈ.

g clip-path="url(#clip0_868_265)">