Romantic Good Night Shayari: કિતની પ્યારી ચાંદની રાત હૈ, તારો કી બારાત ભી સાથ હૈ….વાંચો જબરદસ્ત શાયરી
આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
કોઈપણ વ્યક્તિને ગુડ નાઈટ શાયરી મોકલવી અથવા તે વ્યક્તિને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવી તે વ્યક્તિ પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. ત્યારે પ્રેમીઓ તેમની પ્રિયતમાં જે દૂર બેઠી હોય છે પરંતુ તેમને યાદ કરીને પ્રેમ દર્શાવવા માંગતા હોય છે ત્યારે આ શાયરી ખાસ તેમના માટે છે જે ફેસબુક, વોટ્સએપ અથવા અન્ય કોઈપણ સોશિયલ સાઈટનો લાભ લઈને, તમે આ રોમેન્ટિક ગુડ નાઈટ શાયરી તેમારી પ્રેમિકા કે પ્રેમીને મોકલીને તમારા પ્રેમી યાદ અપાવી શકો છો. આ લેખમાં, મેં તમારા માટે જબરદસ્ત રોમેન્ટિક ગુડ નાઇટ શાયરી લઈને આવ્યા છે.
- યુહી કભી સપનો સે દિલ લગાયા કરો, કિસી કે ખ્વાબો મેં આયા જાયા કરો, જબ ભી દિલ કરે કી કોઈ તુમ્હે સુબહ જગાયે, બસ હમેં યાદ કરકે પહલે સો તો જાયા કરો.
- કિસી કો ચાંદ સે મોહબ્બત હૈ, કિસી કો તારો સે મોહબ્બત હૈ, હમે તો ઉનસે મોહબ્બત હૈ, જિનકો હમસે મોહબ્બત હૈ.
- મેરા નામ બોલ કે સોયા કરો, ખિડકી ખોલ તકિયા મોડ કે સોયા કરો, હમ ભી આયેંગે તુમ્હારે ખયાલો મેં, ઈસલિયે થોડી જગહ છોડ કે સોયા કરો.
- રાત કા ચાંદ આસમાન મેં નિકલ આયા હૈ સાથ મેં તારોં કી બારાત લે આયી હૈ જરા આસમાન કી ઓર દેખો વો આપકો મેરી ઔર સે ગુડ નાઈટ કહને આયી હૈ
- જબ ભી આપકે બિના રાત હોતી હૈ તબ દીવારો સે અક્સર બાત હોતી હૈ સન્નાટા પૂછતા હૈ હમારા હાલ હમ સે, તો આપ કે નામ સે હી શુરુઆત હોતી હૈ.
- કોઈ કહતા હૈ ચાંદ હૈ સબસે પ્યારા કોઈ કહેતા હૈ સિતારા હૈ સબસે પ્યારા મેરે ખયાલ સે વહી હૈ સબસે પ્યારા જો પઢ રહા હૈ ગુડ નાઈટ મેસેજ હમારા
- મુજે આદત નહીં યૂં હર કિસી પર મર મિટને કી, પર તુજે દેખ કર દિલ ને, સોચને તક કી મોહલત ન દી.
- મેરી એક ચાહત હૈ કી એક ચાહને વાલા એસા હો, જો ચાહને મેં બિલકુલ મેરે જૈસા હો.
- કિતની પ્યારી ચાંદની રાત હૈ તારો કી બારાત ભી સાથ હૈ હવા ભી ચલ રહી હૈ ઠંડી ઠંડી મૌસમ ભી બડા ખાસ હૈ.
- સોચતે હૈ એક ગુલાબ ભીજ દે, ચાહતે હૈ મોહતાજ ભીજ દે, જા રહે હો સોને તો દિલ કરતા હૈ આપકી પલકો પે એક પ્યારા સા ખ્વાબ ભેજ દે