AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zindagi Two Line shayari: હર રોજ યે જિન્દગી કુછ નયે સિતમ દિખાતી હૈ, સહી માયને મેં યહી જિન્દગી કો જીના સિખાતી હૈ…વાંચો જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Zindagi Two Line shayari: હર રોજ યે જિન્દગી કુછ નયે સિતમ દિખાતી હૈ, સહી માયને મેં યહી જિન્દગી કો જીના સિખાતી હૈ...વાંચો જબરદસ્ત શાયરી
Zindagi Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:00 PM
Share

મિત્રો, આજે અમે ઝિંદગી પર શાયરી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જીવનની આ વિશેષ કવિતાઓ તમને તમારા જીવનનો સાચો માર્ગ બતાવવામાં ચોક્કસપણે ઉપયોગી થઈ શકે છે, તમે ચોક્કસપણે આનાથી થોડું પ્રેરિત થશો. આ પોસ્ટમાં, અમે લાઇફ શાયરી ગુજરાતીમાં છે જેને આપણે જિંદગી શાયરી નામ આપ્યું છે. તમે પણ આ શાયરી તમારા મિત્રોને પણ મોકલી શકો છો.

આ અગાઉ અમે અનેક બેસ્ટ શાયરી તમારી સાથે શેર કરી છે ત્યારે આજના લેખમાં જિંદગી શાયરી પર કેટલીક બેહતરીન શાયરી લઈને આવ્યા છે.
  1. શિદ્દતોં સે ચાહને વાલે ભી એક સમય કે બાદ બદલ જાતે હૈ, વક્ત હમારા ભી આયેગા જનાબ, ઈતના ક્યો ઈતરાતે હૈ.
  2. હર રોજ યે જિન્દગી કુછ નયે સિતમ દિખાતી હૈ, સહી માયને મેં યહી જિન્દગી કો જીના સિખાતી હૈ.
  3. હમ અક્સર બોલતે થે કિ નસીબ નહી બદલતા હૈ રોને સે, જિન્દગી ભર રોયે નહી હમ બસ ઈસી તસ્સલી સે.
  4. ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ.
  5. એક વો સમય થા જબ સમય થા, આજ વો સમય હૈ કિ સમય હી નહીં.
  6. યે કશમકશ હૈ કૈસે બસર જિન્દગી કરેં, પૈરો કો કાટ ફેકે યા ચાદર બડી કરે.
  7. બંધ મુઠ્ઠી સે જો ઉડ જાતી હૈ કિસ્મત કી પરી, ઇસ હાથલી મેં કોઈ છેદ પુરાના હોગા.
  8. સૂકુન તબ જ્યાદા મિલતા હૈ, જિતને કમ જિંદગી મે લોગ હોતે હૈ.
  9. હમ હી પથ્થર કે હો ગયે યે સોચકે, કિ જિંદગી તો ફૂલ બનેગી નહીં.
  10. અલ્ફાઝ તય કરતે હૈં ફૈસલે કિર્દારોં કે, ઉતરના દિલ મેં હૈ યા દિલ સે ઉતરના હૈ.

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">