Love Shayari In Gujarai: તમારા પ્રેમને ઈઝહાર કરો આ શાયરી સંભળાવીને અને જીતી લો તમારા પાર્ટનરનું દિલ!

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Love Shayari In Gujarai: તમારા પ્રેમને ઈઝહાર કરો આ શાયરી સંભળાવીને અને જીતી લો તમારા પાર્ટનરનું દિલ!
love Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 6:19 PM

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ લવ શાયરીની મદદથી કેવી રીતે તેમના હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે. તેથી જ અમે આ 2023ની બેસ્ટ લવ શાયરી આપના માટે લઈને આવ્યા છે જે શાયરી સંભળાવી તમે તમારી પ્રેમિકા કે પ્રેમિના સામે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છે.

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે. તેમજ આ શાયરી તમે તમારા પાર્ટનરને મોકલી તેને સ્પેશિયલ ફિલ કરાવી શકો છો.

  1. બહુત સી બાતે કરની હૈ તુમસે, તુમ આના મેરે પાસ, પૂરી જિંદગી કા વક્ત નિકાલ કર
  2. બસ યહી કહેના થા તુમકો, કી મહોબ્બત હૈ તુમસે, પર યહીં કહનેમેં મુજકો જમાને લગે હૈ
  3. IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
    હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
    જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
    IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
    આજનું રાશિફળ તારીખ : 24-04-2024
    લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
  4. બર્સો ઈબાદત કી, ખુદા કી તરહ પૂજા હૈ તુમકો તબ ખયાલોં સે નિકલકર હકીકતમેં મિલી હો , તુમ અપ્સરા હો જન્નતકી , મુજે તો કિસ્મત સે મિલી હો
  5. જબસે બસે હો નિગાહોમેં, નજર અબ કુછ ઔર આતા હીં નહીં દીવાનગી કા આલમ તો દેખો, તુમ બિન અબ રહા જાતા નહીં
  6. મેરા દિલ એક આસમાં , ઉસમે બસા ચાંદ હો તુમ તુમકો ક્યા પતા, કબસેં મેરી જાન હો તુમ!
  7. હમસફર બનકર હમદમ મેરે સાથ ચલ દો ના, કબ તક તડપાઓંગે તુમ મુજે, તુમ્હેભી પ્યાર હૈ અગર હમસે, તો બસ એકબાર કહે દો ના.
  8. તરસ રહે હૈં બડી મુદ્દતોં સે હમ, અપની મુહબ્બત કા ઈજહાર લિખ દો, દીવાને હો જાંએ જિસે પઢ કે હમ, કુછ એસી તુમ બાત લિખ દો.
  9. સફર વહી તક જહા તક તુમ હો, નજર વહી તક જહાં તક તુમ હો, વૈસે તો હજારોં ફૂલ ખિલતેં હૈ ગુલશનમેં મગર, ખુશબુ વહી તક જહાં તક તુમ હો
  10. હર પર્વત કો જુકા નહીં સકતે હર દરિયા કો સુખા નહીં સકતે તુમ હમે ભૂલ જાઓ ભલે હી, લેકિન હમ તુમકો ભુલા નહીં સકતે.
  11. દીવાના હું તેરા તુજે ઈંકાર તો નહી, કૈસે મેં કહ દૂં મુજે તુમસે પ્યાર નહી, કુછ શરારત તો તેરી નિગાહોં કી ભી રહી હૈ, મૈં અકેલા હી ઈસકા ગુનહગાર તો નહી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">