AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોમેન્ટિક શાયરી: ચાહત હૈ યા દિલ્લગી યા યુન હી મન ભરમાયા હૈ, યાદ કરોગે તુમ ભી કભી કિસ સે દિલ લગાયા હૈ..વાંચો શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

રોમેન્ટિક શાયરી: ચાહત હૈ યા દિલ્લગી યા યુન હી મન ભરમાયા હૈ, યાદ કરોગે તુમ ભી કભી કિસ સે દિલ લગાયા હૈ..વાંચો શાયરી
romantic shayari
| Updated on: Jan 20, 2024 | 10:30 PM
Share

લવ શાયરીનો પહેલો હેતુ એ છે કે તમારા પ્રેમનો તમારા હૃદયમાં શું સ્થાન છે તે અહેસાસ કરાવવો, આ સાથે, લોકોને શાયરી વાંચવામાં બહુ મજા આવે છે તેથી અમે તમારા માટે રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે. કંજો તમે પહેલીવાર કોઈ શાયરી વાંચી રહ્યા હોવ તો તેને વાંચવાનો આનંદ અને અનુભૂતિ અલગ છે, જ્યારે એક જ શાયરી વારંવાર વાંચવાથી તમારું મન ઉત્સાહિત થઈ જાય છે, તેથી નવી અને શ્રેષ્ઠ લવ શાયરી અહીં વાચવા મળશે.

  1. ઝરૂરી તો નહીં મોહબ્બત લફઝોં મેં બયાન હો, ક્યા સચ મેં મેરી આંખે તુમ્હૈં કુછ નહિ કહેતી.
  2. બહુત હી ખુબસુરત હૈ તેરે એહસાસ કી ખુશ્બુ, જીતના ભી સોચતે હૈ ઉતના હી મહેક જાતે હૈ.
  3. લગતા હૈ મેરા ખુદા મેહરબાન હૈ મુજ પર, મેરી દુનિયા મેં તેરી મૌજુદગી યુન હી તો નહીં હૈ.
  4. તુજ સે મિલે ના તો કોઈ આરઝૂ ના થી, દેખ લિયા તુઝે તો તેરે તલબગાર હો ગયે.
  5. મેં તુમ્હેં મુકદ્દર કી લેકીરોં સે ચૂરા લુંગા, તુમ એક બાર મેરા હોને કા દાવા તો કરો.
  6. ઇસ બાત કા એહસાસ કિસી પર ના હોને દેના, કી તેરી ચાહતો સે ચલતી હૈ મેરી સાંસે.
  7. તુમ જરા હાથ મેરા થામ કે દેખો તો સહી, લોગ જલ જાયેંગે મહેફિલ મેં ચિરાખોં કી તરહ.
  8. હમને દેખા થા શૌક-એ-નઝર કી ખાતિર, યે ના સોચા થા કે તુમ દિલ મૈ ઉતર જાઓગે.
  9. બેશુમાર ઇશ્ક હૈ તેરે લિયે મેરી ઇન આંખો મેં, બસ નઝર ભર કે દેખ લો મુઝે તુમ.
  10. ના તુમ્હેં હોશ રહે ઔર ના મુઝે હોશ રહે, ઇસ કદર તૂટ કે ચાહો મુઝે પાગલ કર દો.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">