AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friend Shayari in Gujarati : તમારા જીગર જાન મિત્રો માટે શાનદાર શાયરીનો તડકો, વાંચો દિલમાં રહેતા મિત્રો માટે આ શાયરીઓ

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friend Shayari in Gujarati : તમારા જીગર જાન મિત્રો માટે શાનદાર શાયરીનો તડકો, વાંચો દિલમાં રહેતા મિત્રો માટે આ શાયરીઓ
Disha Thakar
| Edited By: | Updated on: Feb 24, 2023 | 2:29 PM
Share

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો :Friends Shayari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો

  1. ભગવાન એક હી દોસ્ત દે, લેકિન એસા દે જો હમસે જ્યાદા, હમારી ખામોશી કો સમજે.
  2. વક્ત ઔર દોસ્ત હમેં યૂહી મિલ જાતે હૈં, ભેકિન ઈનકી કીમત કા પતા તબ ચલતા હૈં, જબ યે હમસે કહી દૂર ચલે જાતે હૈ.
  3. અગર મિલતી એક દિન કી ભી બાદશાહી મુજે, તો એ મેરે દોસ્ત ઈસ બાદશાહી મેં હમારે સિક્કે હી ચલતે.
  4. જિંદગી મેં કિતની ભી હસીના ક્યો ન હો, મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિએ.
  5. સમય કે સાથ સબકુછ બદલ જાએ, કોઈ ફર્ક નહીં પડતા મેરે દોસ્ત, બસ તુમ કભી મત બદલના.
  6. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર અપની દાસ્તી કે બીચ ફાસલા કભી મત કરના.
  7. દોસ્ત હસને વાલા હોના ચાહિએ, રુલા તો જિંદગી ભી દેતી હૈ.
  8. રિશ્તોં કે નામ ભી અજીબ હોતે હૈં, કહને કે ભિએ તો સિર્ફ દોસ્ત હૈ, મગર ઘર વાલે સે ભી જ્યાદા કરીબ હૈ.
  9. જાન જાન બોલને વાલી ગર્લફ્રેન્ડ હો યા ન હો, મગર જાન દેને વાલા એક ગહરા દોસ્ત જરુર હોના ચાહિએ.
  10. જન્નત જૈસી હોતી થી હર શામ દોસ્તો કે સાથ, અબ ધીરે ધીરે કરકે સારે બિછડતે ચલે ગએ.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">