Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે

|

Apr 05, 2023 | 4:34 PM

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે
dil shayari

Follow us on

આજની પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત દિલ શાયરી લઈને આવ્યા છે. દિલ સાથે જોડાયેલી કેટલીક શાયરી જે તમે તમારા પાર્ટનર કે પછી પ્રેમી અને પ્રેમિકાની સાથે શેર કરીને તમારા દિલની વાત કહી શકો છો. મિત્રો, આપણું દિલ પણ બહુ વિચિત્ર છે, નાની નાની વાત પર ગુસ્સે થઈ જવું અને પછી પ્રેમી કે પ્રેમીકા સમજાવે તો માની પણ લેવુ તે આ દિલની માસૂમિયત છે. દિલ શાયરીમાં તમારા પ્રેમને તમારા દિલની વાત કાવ્યાત્મક રીતે કહીને વ્યક્ત કરી શકો છો.

આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે દિલ શાયરીનું અનોખું કલેક્શન તૈયાર કર્યું છે. આ શાયરી તમે તમારા bf , gf કે પાર્ટનરને શેયર કરી શકો છો. આ શાયરી તમારા હૃદયને સ્પર્શી જશે અને જો તો તમે આ શાયરી તમારા પ્રેમિ કે પ્રેમિકાને શેર કરો છો તો તે પણ ખુશ થઈ જશે. જો કે આ અગાઉ અમે એક થી એક બહેતરીન પ્રેમ પર શાયરી, મિત્રતા પર શાયરી તમારી શાથે શેર કરી છે જે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. દિલ કી બાત હૈ દિલ હી સમજેગા,
    દિમાગ લગાઓગે તો કામ બિગડેગા
    ઈતના ભી ક્યા સોચના પ્યાર મેં,
    અગર પ્યાર હૈ તો દિલ ખુદહી હા કહેંગા !
  2. દિલ બેશક મેરા તુમસે દૂર હૈ
    પર તુમ મેરે દિલ કે અભી ભી પાસ હો !
  3. સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
    આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
  4. દિલ સે આપકો યાદ કરતે હૈ,
    ઈંતઝારમેં આપકી આહેં ભરતે હૈ
    કભી તો વો દિન આયેંગે,
    જબ હમ કહ દેંગે , કી આપસે બહુત પ્યાર કરતે હૈ !
  5. સાંસો મેં એક અંજાના સા કરાર હૈ,
    છાયા મેરી જિંદગી મેં બહાર હૈ
    મેરા દિલ હૈ ભરા મહકતે જજ્બાતો સે,
    ક્યૂંકિ ઈસે તો સિર્ફ તુમસે પ્યાર હૈ !
  6. દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ,
    લમ્બી હૈં ગમ કી શામ મગર શામ હી તો હૈ !
  7. માનતા હી નહી કમબખ્ત દિલ ઉસે ચાહને સે,
    મૈં હાથ જોડતા હૂં તો યે ગલે પડ જાતા હૈ.
  8. ના પૂછે દિલ કી હકીકત મગર યે કહેતા હૈ,
    વો ભી બેકરાર રહે જીસને બેકરાર કિયા.
  9. ફકત નિગાહ સે હોતા હૈ ફૈસલા દિલ કા,
    ન હો નિગાહ મેં શોખી તો દિલબરી ક્યા હૈ !
  10. મોહબ્બત કા તુમ સે અસર ક્યા કહૂં,
    નજર મિલ ગઈ દિલ ધડકને લગા !
  11. મહોબ્બત નહીં હૈ નામ સિર્ફ પા લેને કા,
    બિછડ કે ભી દિલ ધડકતે હૈ સાથ સાથ

આ પણ વાંચો: Heart Touching Love Shayari : પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે, વાંચો અને તમારા પાર્ટનર સાથે શેર કરો

Published On - 10:00 pm, Fri, 31 March 23

Next Article