AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલોં ! દેખો મૈં તુમસે કિતના બડા હૂં – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છે. કારણ કે જીવનમાં ધ્યેય અને સફળતા હાંસલ કરવા માટે સકારાત્મક વિચારો અથવા આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોસર જીવનમાં નિરાશાની લાગણીઓ ઉભી થવા લાગે છે.

Motivational Shayari : રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલોં ! દેખો મૈં તુમસે કિતના બડા હૂં - જેવી શાયરી વાંચો
Motivational Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:02 AM
Share

Shayari : આજે અમે તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છે. કારણ કે જીવનમાં ધ્યેય અને સફળતા હાંસલ કરવા માટે સકારાત્મક વિચારો અથવા આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોસર જીવનમાં નિરાશાની લાગણીઓ ઉભી થવા લાગે છે. આવા સમયે મોટિવેશનની જરૂર પડે છે, તેથી જ્યારે પણ તમે જીવનમાં હતાશ અને નિરાશ થાઓ ત્યારે તમારે મોટિવેશનલ શાયરી, વાર્તા, જીવનચરિત્ર અને સુવિચાર અવશ્ય વાંચો.

આ પણ વાંચો : Motivational Shayari: દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે – જેવી શાયરી વાંચો

Motivational Shayari

  1. તૂ રખ યકીન બસ અપને ઈરાદો પર , તેરી હાર તેરે હૌસલોં સે બડી તો નહી
  2. રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલોં ! દેખો મૈં તુમસે કિતના બડા હૂં
  3. દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતે હૈ
  4. એ દોસ્ત મત સોચ ઈતના જિંદગી કે બારે મેં, જિસને જિંગદી દી હૈ ઉસને ભી તો કુછ સોચા હોગા
  5. ક્યો ઘબરાતા હૈ પગલે દુખ હોને સે, જીવન હી પ્રારંભ હુઆ હૈ રોને સે
  6. આંધિયો કો જિદ હૈ જહાં બિઝલિયાં ગિરાને કી, હમેં ભી જિદ હૈ વહી આશિયાં બસાને કી
  7. મંજિલ તો મિલ હી જાએગી ભટકતે હી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલે હી નહી
  8. જિંદગી મેં રિસ્ક લેને સે કભી ડરો મત યા તો જીત મિલેગી ઔર હાર ભી ગએ તો સીખ મિલેગી
  9. સોચને સે ક્હા મિલતે હૈ તમન્નાઓ કે શહર, ચલના ભી જરુરી હૈ મંજિલ કો પાને કે લિએ
  10. જંગ મેં કાગજી અફસર સે ક્યા હોતા હૈ, હિમ્મતેં લડતી હૈ તાદાદ સે ક્યા હોતા હૈ

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">