Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari: દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે – જેવી શાયરી વાંચો

કોઈ પણ વ્યક્તિના સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ વાર્તાઓ, કવિતાઓ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

Motivational Shayari: દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે - જેવી શાયરી વાંચો
Motivational Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:25 AM

Monday Motivation : કોઈ પણ વ્યક્તિના સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ વાર્તાઓ, કવિતાઓ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.

આ પણ વાંચો : Motivational Shayari : અજીબ દસ્તૂર હૈ જમાને કા, અચ્છી યાદે પેનડ્રાઈવ મેં ઔર બુરી યાદે દિલ મેં રખતે હૈ – જેવી શાયરી વાંચો

Motivational Shayari

  1. નીંદ સે ઈતના ભી પ્યાર ન કરો કિ મંજિલ ભી ખ્વાબ બન જાએ
  2. કઠિન પરિશ્રમ કા કોઈ વિકલ્પ નહી હૈ
  3. કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
    શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
    ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
    આજનું રાશિફળ તારીખ : 06-04-2025
    આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
    Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
  4. દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે
  5. કોશિશ કરને વાલોં કે લિએ કુછ ભી અસંભવ નહી હૈ
  6. દયાલુ બનો કમજોર નહી, જ્ઞાની બનો અહંકારી નહી
  7. કઠિન પરિશ્રમ સે સફલતા મિલતી હૈ, આલસ સે પરાજ્ય , અહંકાર સે કઠિનાઈયા
  8. બડી મંજિલ કે રાહગીર છોટે દિલ નહીં રખતે
  9. બસ હિમ્મત રખો જીવન કી શુરુઆત કહી સે ભી કી જા સકતી હૈ
  10. હાર તો વો સબર હૈ જો આપકો બેહતર હોને કા મૌકા દેગી
  11. અપને દિમાગ કો હર સ્થિતિ મેં અચ્છા દેખને કે લિએ હી પ્રશિક્ષિત કરે

g clip-path="url(#clip0_868_265)">