AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari: અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો, જેવી શાયરી વાંચો

માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે.

Motivational Shayari: અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો, જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:02 AM
Share

Motivational Shayari : માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. દરેકને તેમના જીવનમાં ઘણી પ્રેરણાની જરૂર છે. એ સાચું છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

આ પણ વાંચો : Motivational Shayari: જો પરિસ્થિતિયોં કો સહના શીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ – જેવી શાયરી વાંચો

કોઈપણ કાર્યને ખૂબ સારી રીતે કરવા અને તે કાર્યનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મોટિવેશનની જરુર છે. પ્રેરણા માણસની છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરીને કામ કરવાની શક્તિમાં વધારો કરે છે અને તેને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરવાની તક આપે છે. જેથી વ્યક્તિ તેના કામનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે.

Shayari :

  1. જબ રાસ્તોં પર ચલતે ચલતે મંજિલ કા ખ્યાલ ના આયે તો આપ સહી રાસ્તે પર હૈ
  2. દોસ્તોં જિંદગી કે સારે તજુર્બે , કિતાબો મે નહી મિલતે, રુબરુ હોના પડતા હૈ જમાને સે, ઈન્હે પાને કે લિએ
  3. દોસ્તો જો અપને કદમોં કી કાબિલિયત પર વિશ્વાસ રખતે હૈ વહી અક્સર મંજિલ તક પહુંચને મેં સફલ હોતે હૈ
  4. કિસી ભી ઈંસાન કી ઈચ્છાશક્તિ ઔર દ્રઢસંકલ્પ ઉસે ભિખારી સે રાજા બના સકતી હૈ
  5. અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો
  6. સોચ અચ્છી હોની ચાહિયે, ક્યૂકીં નજર કા ઈલાજ તો મુમકિન હૈ પર નજરિયે કા નહીં
  7. દોસ્ત બેશક એક હો લેકિન એસા હો જો અલફાઝ સે જ્યાદા ખામોશી કો સમજે
  8. ગલતી નીમ કી નહી કિ વો કડવા હૈ, ખુદગર્જી જીભ કી હૈ કિ ઉસે મીઠા પસંદ હૈ
  9. શાયદ યે ચેહરા મેરા નહી હૈ લેકિન કુછ ચેહરે દેખકર, મુઝે મેરા ચેહરા બદલને કા મન કરતા હૈ
  10. લોગ આપકે બારે મેં અચ્છા સુનને પર શક કરતે હૈ, ઔર બુરા સુનને પર તુરંત યકીન કર લેતે હૈ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">