AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari: જો પરિસ્થિતિયોં કો સહના શીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ – જેવી શાયરી વાંચો

આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી મળતી નથી. તે માટે વાસ્તવિક મહેનત અને સમર્પણની જરૂરત હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે આપણા લક્ષ્યના ખૂબ નજીક હોઈએ છીએ છતા પણ આપણે તેને હાંસલ કરવામાં સમસ્યા આવે છે.

Motivational Shayari: જો પરિસ્થિતિયોં કો સહના શીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 9:12 AM
Share

Shayari : આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી મળતી નથી. તે માટે વાસ્તવિક મહેનત અને સમર્પણની જરૂરત હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે આપણા લક્ષ્યના ખૂબ નજીક હોઈએ છીએ છતા પણ આપણે તેને હાંસલ કરવામાં સમસ્યા આવે છે. પરંતુ હતાશ થઈએ છીએ જેના કારણે આપણે સફળતાથી દૂર થઈ જઈએ છીએ. આ સમયે મંઝિલ આપણી હિંમતની કસોટી કરે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે ઘણા લોકો તેમની મહેનત છોડી દે છે અને નિરાશ થઈ જાય છે.

આ પણ વાંચો : Independence day 2023 shayari : સ્વાતંત્ર્ય દિનના પર્વ પર આ ખાસ શાયરી વાંચો અને શેર કરો

Motivational Shayari

  1. જિંદગી હર ઘડી બનવાસ હૈ, ઈસ બનવાસ સે નિકલને કા રાસ્તા ખુદ હી બનાના હોગા
  2. મેરી કાબિલિયત હર મુશ્કિલ પર ભારી હૈ, ક્યોંકિ જી તોડ મેહનત મેરી વફાદારી હૈ
  3. જો પરિસ્થિતિયોં કો સહના સીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ
  4. સહારા બન સકૂ હર એક અસહાય કા, એ ખુદા મેરી જિંદગી કા મોલ ઈતના કર દે
  5. તીન ચીજ હમેશા પ્રાઈવેટ રખો, અપના પ્યાર અપના પૈસા ઔર અપના અગલા કદમ
  6. ફિર સે શુરુ કર રહા હૂં જિંદગી કો જીના ઈસ બાર ઔરોં સે જ્યાદા ખુદ કા ખ્યાલ રખૂંગા
  7. કૌન કહતા હૈ સફલતા Luck સે મિલતી હૈ, મેહનત મેં આગ હો તો મંજિલ ભી જુકા કરતી હૈ
  8. નામ ઉન્હી કા ઉંચા હોતા હૈ, જો બસ્તી સે નિકલકર હસ્તી બન જાતે હૈ
  9. જીવન કી પરીક્ષા મેં ઈંસાન, માસૂમિયત કો ખોકર તજૂર્બા પાતા હૈ
  10. જો મેહનત કો અપના જિગરી દોસ્ત બનાતે હૈ, વો અપને દમ પર સફલતા જરુર પાતે હૈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">