Motivational Shayari : સપને વો નહી હૈ જો હમ નીંદ મેં દેખતે હૈ, સપને વો હૈ જો હમકો નીંદ નહી આને દેતે – જેવી શાયરી વાંચો
દરેક વ્યક્તિના જીવનમાં મોટિવેશનની જુરુર હોય છે. જેના થકી તે કોઈ પણ કાર્ય કરવામાં ઉત્સાહ પ્રાપ્ત કરી શકે છે. તો તમે પણ મોટિવેશનલ કવિતા, શાયરીઓ દ્વારા કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

Motivational Shayari
Motivational Shayari : દરેક વ્યક્તિના જીવનમાં મોટિવેશનની જરુર હોય છે. જેના થકી તે કોઈ પણ કાર્ય કરવામાં ઉત્સાહ પ્રાપ્ત કરી શકે છે. તો તમે પણ મોટિવેશનલ કવિતા, શાયરીઓ દ્વારા કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તો આજે અમે તમારમા માટે ગુજરાતીમાં મોટિવેશન શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકશો.
આ પણ વાંચો : Self Love Quote Shayari: ખુદ કો વક્ત દોગે તો ખુદ સે પ્યાર હો જાયેગા…વાંચો એકદમ નવીન શાયરી
Motivational Shayari
- સફલતા હમારા પરિચય દુનિયા કો કરવાતી હૈ ઔર અસફલતા હમે દુનિયા કા પરિચય કરવાતી હૈ
- અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી હૈ
- સપને વો નહી હૈ જો હમ નીંદ મેં દેખતે હૈ, સપને વો હૈ જો હમકો નીંદ નહી આને દેતે
- જબ તક સહી ઈંસાન નહી મિલ જાતા હૈ, તબ તક અકેલા રહના હી બેહતર હોતા હૈ
- દોસ્ત બેશક એક હો લેકિન એસા હો જો અસફલતા સે જ્યાદા ખામોશી કો સમજે
- આપકો સફલતા તબ તક નહી પ્રાપ્ત હોતી જબ તક આપ મેં અસફલ હોને કા સાહસ ન હો
- કોઈ ભી મહાન વ્યક્તિ અવસરોં કી કમી કે બારે મેં શિકાયત નહી કરતા
- જિતને વાલે કુછ અલગ ચીજે નહી કરતે, બસ વો ચીજો કો અલગ તરીકે સે કરતે હૈ
- લોગ ચાહતે હૈ કિ આપ બેહતર કરે, લેકિન વો કભી નહી ચાહતે કિ આપ ઉનસે બેહતર કરે
- કિસી ભી ઈંસાન કી ઈચ્છાશક્તિ ઔર દ્રઢ સંકલ્પ ઉસે ભિખારી સે રાજા બના સકતા હૈ
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?
ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?
IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં