Sawan Shayari : અબ કે સાવન મે શરારત યે મેરે સાથ હુઈ, મેરા ઘર છોડ કે પૂરે શહર મેં બરસાત હુઈ….વાંચો જબરદસ્ત શાયરી
વરસાદ પર શાયરી લોકોને જોવી અને વાંચવી ગમે છે. ત્યારે અમે આજે વરસાદ પર અને વરસાદની મૌસમ પર ખાસ સાવન શાયરી લઈને આવ્યા છે. આ વરસાદની શાયરી તમારા નજીકના અને પ્રિયજનોને આ સાવન પર મોકલી શકો છો અને તેમના દિવસને ખુશ કરી શકો છો.
Rain Shayari: અત્યારે વરસાદની મોસમ છે અને તેની દરેક બુંદ ખુશનુમાં માહોલ ઊભો કરી દે છે. આ ઋતુમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. ઘણા કવિઓએ વરસાદ પર કવિતાઓ લખી છે, ગીતકારોએ ગીતો લખ્યા છે જેમાં પણ વરસાદ પર શાયરી લોકોને જોવી અને વાંચવી ગમે છે. ત્યારે અમે આજે વરસાદ પર અને વરસાદની મૌસમ પર ખાસ સાવન શાયરી લઈને આવ્યા છે. આ વરસાદની શાયરી તમારા નજીકના અને પ્રિયજનોને આ સાવન પર મોકલી શકો છો અને તેમના દિવસને ખુશ કરી શકો છો.
- અબ કે સાવન મે શરારત યે મેરે સાથ હુઈ, મેરા ઘર છોડ કે પૂરે શહર મેં બરાસાત હુઈ.
- સાવન મે ખુશીં કૈસે ચુરાતે હૈ બતાઓગે ક્યા, મૈં અકેલી ઝૂલા ઝૂલ રહી હૂં તુમ ઝુલાઓગે ક્યા.
- દો ટકે કી નોકરી કરને વાલો લાખોં કા સાવન આ ગયા.
- પતજડ દિયા થા વક્ત ને સૌગત મેં મુઝે મૈને વક્ત કી જેબ સે ‘સાવન’ ચૂરા લિયા.
- જીતના હંસા થા ઉસે જ્યાદા ઉદાસ હૂં, આંખો કો ઇન્તઝાર ને સાવન બના દિયા.
- જો ગુજરે ઇશ્ક મેં સાવન સુહાને યાદ આતે હૈ, તેરી જુલ્ફોં કે મુઝકો શામિયાને યાદ આતે હૈ.
- સાવન ખુદ તો આયા હૈ, સાથ મે ત્યાહાર લાયા હૈ, દેખ કર યે સાવન કી નજાકત મન ખુશીઓ સે ભર આયા હૈ.
- આંખે મેરી સાવન કી તરહ બરસતી હૈ, એક બાર જી ભરકર દેખને કો તરસતી હૈ.
- યે બેદર્દ સાવન આખિર ક્યોં આતા હૈ, મેરે દિલ કે ગાંવો કો હરા કર જાતા હૈ.
- યે બરસત આજ મુઝસે કુછ કહ ગયી, આજ ફિર મેરી બહોં મે તેરી કમી રહે રે.