Moon Shayari: સારી રાત ગુજારી હમને ઈસી ઈન્તઝાર મેં કી, અબ તો ચાંદ નિકલેંગા આધી રાત મેં….વાંચો ચાંદ પર જબરદસ્ત શાયરી
અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. તેમજ આ અગાઉ અમે આપની સાથે પ્રેમ, મિત્રતા સહિત અનેક શાયરી સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
Moon Shayari & quotes: ચંદ્ર કહો કે ચાંદ નામથી અને દેખાવથી બન્ને રીતે તે સુંદરત અને લાવણ્યથી ભરેલ છે. ચંદ્રમાની સુંદરતા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે કદાચ આથી જ લોકો સાંજના સમયે પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને ચાંદને નિહાળે છે. ચાંદ અંધારામાં ચમકે છે અને વિશ્વને પ્રકાશ આપે છે. ત્યારે તમારું જીવન પણ ચંદ્રમાંની જેમ તેજ અને પ્રકાશમાન રહે તે માટે અમે કેટલીક ખાસ શાયરી લઈને આવ્યા છે.
તમને જણાવી દઈએ ભારત હમણા જ ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ કર્યુ છે ત્યારે હવે થોડા જ દિવસોમાં ભારતનું આ યાન ચાંદ પર પહોચી જશે. ત્યારે ત્યાંથી તેના પર પરિક્ષણની સાથે તેની સુંદરતાના ફોટા ભારતને જોવા મળશે. ત્યારે અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે.
- તુ ચાંદ ઔર મેં સિતારા હોતા, આસમાન મેં એક આશિયાના હમારા હોતા, લોગ તુમ્હે દૂર સે દેખતે, નઝદીક સે દેખને કા, હક બસ હમારા હોતા.
- એય કાશ હમારી કિસ્મત મેં ઐસી ભી કોઈ શામ આ જાયે, એક ચાંદ ફલક પર નિકલા હો ઔર એક છત પર આ જાયે.
- આજ તુટેગા ગુરૂર ચાંદ કા તુમ દેખના યારો, આજ મૈને ઉન્હેં છત પે બુલા રખ્ખા હૈ.
- આસમાન ઔર જમીન કા હૈ ફસલા હર-ચંદ, એય સનમ દૂર હી સે ચાંદ સા મુખડા દિખલા.
- ચાંદ ભી હૈરાન.. દરિયા ભી પરેશાની મેં હૈ, અક્સ કિસ કા હૈ યે ઈતની રોશની પાની મેં હૈ.
- બેસબબ મુકુરા રહા હૈ ચાંદ, કોઈ સાઝીશ છુપા રહા હૈ ચાંદ.
- વો ચાંદ કહે કે ગયા થા કી આજ નિકલેગા, તો ઇન્તેઝાર મેં બેઠા હુઆ હુ શામ સે હી મેં.
- તુઝકો દેખા તો ફિર ઉસકો ના દેખા મૈને, ચાંદ કહતા રહ ગયા મેં ચાંદ હૂં મેં ચાંદ હૂં.
- ઉસકે ચેહરે કી ચમક કે સામને સાદા લગા, આસમાન પર ચાંદ પૂરા થા… મગર આધા લગા.
- ચાંદ મેં નજર કૈસે આએ તેરી સૂરત મુઝકો, આંધિયોં સે આસમાન કા રંગ મૈલા હો ગયા.