Motivational Shayari : અજીબ દસ્તૂર હૈ જમાને કા, અચ્છી યાદે પેનડ્રાઈવ મેં ઔર બુરી યાદે દિલ મેં રખતે હૈ – જેવી શાયરી વાંચો
નિરાશા એક એવી બિમારી છે કે એક વાર કોઈ વ્યક્તિ તેની પકડમાં આવી જાય તો તેમાંથી બહાર આવવું અત્યંત મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિનું કામ નાનું હોય કે મોટું, તેને સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રેરણાની ખૂબ જરૂર હોય છે.

Motivational Shayari In Gujarati
Shayari : નિરાશા એક એવી બિમારી છે કે એક વાર કોઈ વ્યક્તિ તેની પકડમાં આવી જાય તો તેમાંથી બહાર આવવું અત્યંત મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિનું કામ નાનું હોય કે મોટું, તેને સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રેરણાની ખૂબ જરૂર હોય છે. જો આપણે કોઈ પણ કામ મોટિવેશન વિના કરીએ તો એ કામમાં કરવાની મજા નથી આવતી. તો આજે અમે તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Motivational Shayari : ઈતની દેર ભી મત કર દેના કિ સપને કેવલ સપને હી રહ જાએ, ઔર ઉમ્ર નિકલ જાએ – જેવી શાયરી વાંચો
Motivational Shayari
- ખુદ કો ઈતના કમજોર મત હોને દો, કી તુમ્હે કિસી કે એહસાન કી જરુરત હો
- જિંદગી મેં આપ કિતની બાર હારે, યે કોઈ માયને નહી રખતા ક્યૂકિ આપ જીતને કે લિએ પૈદા હુએ હૈ
- અજીબ દસ્તૂર હૈ જમાને કા, અચ્છી યાદે પેનડ્રાઈવ મેં ઔર બુરી યાદે દિલ મેં રખતે હૈ
- જિત ઔર હાર આપકી સોચ પર નિર્ભર કરતી હૈ, માન લો તો હાર હોગી ઔર ઠાન લો તો જિત હોગી
- દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ
- લાખો ઠોકરો કે બાદ ભી સંભાલતા રહૂંગા, ગિરકર ફિર સે ઉઠૂગા ઔર ચલતા રહૂંગા
- છાતા ઔર દિમાગ તભી કામ કરતે હૈ, જૂબ વો ખુલે હો, બંદ હોને પર દોનોં બોજ લગતે હૈ
- દુનિયા કે સબસે જ્યાદા સપને, ઈસ બાતને તોડે હૈ કી લોગ ક્યા કહેંગે
- એક ન એક દિન હાસિલ કર હી લૂંગા મંજિલ, ઠોકરે જહર તો નહીં જો ખાકર મર જાઉંગા
- સપનોં કો પાને કે લિએ સમજદાર નહી, પાગલ બનના પડતા હૈ
તમે આવનાર લેખમાં કઈ શાયરી વાંચવા માગો છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો