AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ – જેવી શાયરી વાંચો

આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ છે.

Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ,  મેરી માતા પિતા કી બદૌલત હૈ - જેવી શાયરી વાંચો
Parents Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 11:21 AM
Share

Shayari:  આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ છે.

આ પણ વાંચો : Motivational Shayari : જિંદગી મેં બસ ચલતે રહો, કુછ નહી મિલેગા તો તજુર્બા હી મિલ જાએગા – જેવી શાયરી વાંચો

દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખે છે. તો આજની સુંદર પેરેન્ટસ શાયરી તમારા માતા પિતા સાથે શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.

Parents Shayari

  1. ઈજ્જત ભી મિલેગી શોહરત ભી મિલેગી, કરતે રહના માં – બાપ કી સેવા જન્નત ભી મિલેગી
  2. હો સકે તો મા બાપ કે નૌકર બન કર રહો, એક દિન ભગવાન તુમ્હે દુનિયા કા બાદશાહ બના દેગા
  3. મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ
  4. જિસ કે હોને સે મૈં ખુદકો મુક્કમ્મલ માનતા હૂં, મેરે રબ કે બાદ મૈં બસ અપને મા- બાપ કો જાનતા હૂં
  5. મા બાપ કા દિસ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીત કર ભી હાર જાઓગે
  6. જીવન મેં દો બાર હી મા બાપ રોતે હૈ, જબ બેટી ઘર છોડે,તથા બેટા મુહ મોડે
  7. ના જરુરત ઉસે પૂજા ઔર પાઠ કી જિસને સેવા કી અપને મા બાપ કી
  8. ઘર કી ઈસ બાર મુકમલ મેં તલાશી ભૂંગા, ગમ છુપા કર મેરે મા બાપ કહા રખતે થે
  9. ઘેર લેને કો મુઝે જબ ભી બલાઈ આ ગઈ, ઢાલ બન કર સામને મા બાપ કી દુઆએ આ ગઈ
  10. મા બાપ કા હાથ પકડકર રખિયે, લોગો કે પાંવ પકડને કી જરુરત નહી પડેગી

પેરેન્ટસ શાયરી સિવાય પણ તમારે બીજા  કોઈ વિષય પર શાયરી વાંચવા માગતા હોય તો નીચે આપેલા કમેન્ટબોક્સમાં કમેન્ટ કરી જણાવો 

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">