Motivational Shayari : જિંદગી મેં બસ ચલતે રહો, કુછ નહી મિલેગા તો તજુર્બા હી મિલ જાએગા – જેવી શાયરી વાંચો
દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવા જ પડતો હોય છે. આ સાથે જ કહેવાય છે કે માણસના ખરાબ સમયમાં તેનો પડછાયો પણ સાથ છોડી દે છે.પરંતુ જો આવા સમયે વ્યક્તિની હિંમત અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપતુ લખાણ વાંચવામાં આવે તો મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરુપ નીવડે છે.
Motivational Shayari : દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવા જ પડતો હોય છે. આ સાથે જ કહેવાય છે કે માણસના ખરાબ સમયમાં તેનો પડછાયો પણ સાથ છોડી દે છે. પરંતુ જો આવા સમયે વ્યક્તિની હિંમત અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપતુ લખાણ વાંચવામાં આવે તો મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરુપ નીવડે છે. કવિતા અને વાર્તાઓ, શાયરીમાં એટલી શક્તિ છે કે દરેક માણસ પોતાની મુશ્કેલીઓમાં કોઈને કોઈ પ્રેરણા આપે છે.
Motivational Shayari
- જિસ તરાજૂ મેં હમ દુસરો કો તોલતે હૈ, ઉસ તરાજૂ મેં શાયદ હમ કભી ખુદકો ના રખ પાએ
- નાદાન રહોગે તો સુલજે રહોગે, જ્યાદા ચાલાક હો જાઓગે તો અપની હી ચાલાકી મેં ઉલજ જાઓગે
- જિંદગી કુછ ના કુછ દેતી રહતી હૈ, ઈંસાન કો યાદ ફિર ભી વહી રહતા હૈ જો નહી મિલા
- જિંદગી કી સબસે બડી હાર હૈ, અપને મન કો જમાને કે હાથો હાર જાના
- જો બિના વજહ મુસ્કુરાના સીખ લેતે હૈ, વો વજહ હોને પર ભી ઉદાસ નહી હોતે
- જિનસે મુસ્કુરાહટેં મિલતી રહતી હૈ, ઉદાસિયા ઉનકે ઈર્દ ગિર્દ ભી નહી ભટકતી
- જિંદગી સે જિતની શિકાયતે કરોગે, વો ઉતની તુમસે દૂર હોતી ચલી જાએગી
- જબ આજ અપના હૈ, તો કલ કો ગૈર હી રહને દિયા જાએ
- જિંદગી ઈતના ભી મત સીખા, અબ થોડા સાથ ભી દે દે