Parents Shayari : મા – બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે – જેવી શાયરી વાંચો
આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ. જેને તમે તમારા માતા – પિતા સાથે શેર કરી તમારા જીવનમાં તમારા માતા પિતા શું સ્થાન ધરાવે છે. તે આ ખાસ શાયરી તેમની સાથે શેર કરીને અનુભવ કરાવો.
Parents Shayari : આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ. જેને તમે તમારા માતા – પિતા સાથે શેર કરી તમારા જીવનમાં તમારા માતા પિતા શું સ્થાન ધરાવે છે. તે આ ખાસ શાયરી તેમની સાથે શેર કરીને અનુભવ કરાવો.
આ પણ વાંચો : Friends Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા ભાઈબંધને સાથે આ ખાસ શાયરી શેર કરો
Shayari
- દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ, મેરે પિતા જી મેરે ખુદા મેરી તકદીર વો હૈ
- ખુશિયાં મિલતી અપાર, સુકૂન મિલતા અપાર, જબ મિલ જાતા હૈ, બસ પાપા કા પ્યાર
- પિતા બચ્ચોં પર આંચ તક નહી આને દેતા, પિતા અપને બચ્ચોં કો કભી ઉદાસ નહી કરતા
- બિના બતાયે વો હર બાત જાન લેતે હૈ, મેરે પાપા મેરી હર એક બાત માન જાતે હૈ
- મેરે ચેહકે કી મુસ્કાન હૈ મેરે પાપા, મેરે વજૂદ કી પહચાન હૈ મેરે પાપા
- બિના આપકે એક પલ ભી ગવારા નહીં, પિતા હી સાથી હૈ ઔર સહારા હૈ
- ઈંસાન દુનિયા મેં સબ કુછ કર સકતા હૈ, પરંતુ અપને પિતા કા કર્જ નહી ચુકા સકતા
- બડે નસીબ વાલે હોતે હૈ વો, જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ
- ખુશી કા હર એક લમ્હા મેરે પાસ હોતા હૈ, જબ મેરે પાપા પાસ હોતા હૈ
- પિતા ઉસ દીયે કી તરહ હૈ, જો ખુદ જલકર, ઔલાદ કા જીવન રૌશન કરતે હૈ