AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Romantic Shayari: યુ કબ તક કૈદ રખોંગે ખુદ કો, સાવન કી બારિશ મેં થોડા તો ભીગ લો, વાંચો શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે વરસાદ પર શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે. આ શાયરી તમારી ગર્લફ્રેન્ડ બોયફ્રેનડ કે તમારા મિત્રોને શેર કરી શકો છો

Rain Romantic Shayari: યુ કબ તક કૈદ રખોંગે ખુદ કો, સાવન કી બારિશ મેં થોડા તો ભીગ લો, વાંચો શાયરી
Rain Romantic Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 10:00 PM
Share

વરસાદની મોસમ એક એવી ઋતુ છે જે લગભગ દરેકને ગમે છે.જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પ્રિયજનની યાદ સતાવા લાગે છે. આ વરસાદની ક્ષણો તેમની સાથે વિતાવવાનું મન થાય છે અને વિતાવેલી પળોને યાદ કરવું ગમે છે અને આ જ યાદોને યાદ કરીને મુખ પર સ્મીત આવી જાય છે. વરસાદમાં રોમેન્ટિક લાગણી જાગે છે અને ગમે તેમ કરીને પ્રેમીઓની આ ફેવરિટ મોસમ છે અને આ ઋતુમાં વરસાદ એ કવિતા વાંચવાનો શ્રેષ્ઠ સમય છે. ત્યારે વાંચો અહીં વરસાદ પર જબરદસ્ત રોમેન્ટિક શાયરી.

  1. બારિશ થી ભીગી રાત થી, બારિશ થી ભીગી રાતથી, મૈં ભીગતા રહા, કદમોં કે તેરે સબ નિશાન મૈં ખોજતા રહા.
  2. અલગ હી મંઝર દેખતા હુ મેં બારિશ મેં, બદન જલા જા રહા હૈ ઔર મેં ભીગતા રહેતા હુ બારીશ મૈં
  3. આસમાન કો જમીન સે મિલને કી આસ થી, ઉદાસ થા આસમાન તો જમીન ભી ઉદાસ થી બરસ ગયે બાદલ જલદી જમીન કબ સે ઇન્તેઝાર મેં થી.
  4. તેરે ઇશ્ક કી બારિશ મેં કુછ ઉસ કદર ભીગ જાંઉ, હો કે મસ્ત મૌલા મેં ઇસ દુનિયા કો ભૂલ જાઉં.
  5. બારિશ કે ઇન બુંદો મેં ગુમસુમ સા હો ગયા મેં, સાવન ભી ક્યૂકી અબ લગને લગા હૈ તુમ મેં.
  6. દૂર તક છાયે થે બાદલ ઔર કહી સાયા ના થા, ઇસ તરહ બારિશ કા મૌસમ કભી આયા ના થા
  7. ઘટાયે ભી તુટ પડતી હૈ આંખે ઉનકી દેખકર, જો તરસતે હૈ બારિશ કા પાની દેખકર
  8. અબ તો બરશાત કે રાતો મેં બદન તુટતા હૈ, અંગડાઈ જબ ભી તેરે ખાવિશ કી લેતે હૈ
  9. તેરે સહર કે બારિશ મેં તમામ રાત મેં નહાયા થા, રંગ વો ભીગ કે ઉતર ગયે જો, ઉતરને થે
  10. તેરી યાદ ભી સાવન કી બારિશ કે તરહ હૈ, બસ યાદે બરસ હી જા રહી હૈ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">