Desh Bhakti Shayari : ચૂમા થા વીરોં ને ફાંસી કા ફંદા, યૂં હી નહી મિલી થી આઝાદી ખૈરાત મેં હમેં… વાંચો દેશ ભક્તિ પર શાયરી
આપણા દેશ પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે, આપત્તિના સમયે આપણી માતૃભૂમિ પર સૌથી મોટો ત્યાગ અને બલિદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે. આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિઃસ્વાર્થપણે પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી છે. ત્યારે ચાલો આજે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી જોઈએ.
કહેવાય છે કે જેઓ સાચા દેશભક્ત હોય છે તે પોતાના દેશ અને રાષ્ટ્ર નિર્માણ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, દેશભક્તિ એ માણસના હૃદયમાં પ્રજ્વલિત એવી દિવ્ય જ્યોત છે જે તેના દેશ અને જન્મભૂમિને બીજા બધા કરતા વધારે બનાવે છે અને પ્રેમ મજબૂત કરે છે
દેશભક્તિની લાગણી દેશના કોઈપણ શહેર કે રાજ્યને ધ્યાનમાં લીધા વિના તમામ લોકોને નજીક લાવે છે. ભલે કોઈ ભારતીય દેશથી દૂર રહેતો હોય પણ પોતાના દેશ અને તિરંગાને લઈને તેને તેટલુ જ સમ્માન હોય છે. ત્યારે આજે અમે આ પોસ્ટમાં દેશભક્તિ શાયરી લઈને આવ્યા છે.
આપણા દેશ પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે, આપત્તિના સમયે આપણી માતૃભૂમિ પર સૌથી મોટો ત્યાગ અને બલિદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે. આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિઃસ્વાર્થપણે પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી છે ત્યારે ચાલો આજે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી જોઈએ.
- યે વતન કી મોહબ્બત હૈ જનાબ, પૂછ કે કી નહી જાતી
- લિખ રહા હૂં મેં અંજામ, જિસકા કલ આગાજ આયેંગા, મેરે લહૂ કા હર એક કતરા ઈન્કલાબ લાયેગા.
- અપની આઝાદી કો હમ હરગિજ મિટા સકતે નહી, સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહી
- દેશ કી હિફાજત મરતે દમ તક કરેંગે, દુશ્મન કી હર ગોલી કા હમ સામના કરેંગે, આજાદ હૈ ઔર આજાદ હી રહેંગે.
- ક્યૂં જાએ નજ્મ એસી ફજા છોડ કર કહી, રહને કો જિસ કે ગુલશન-એ-હિન્દોસ્તાન મિલે
- જો અબ તક ના ખૌલા વો ખૂન નહી પાની હૈ, જો દેશ કે કામ ના આયે વો બેકાર જવાની હૈ.
- ચૂમા થા વીરોં ને ફાંસી કા ફંદા, યૂં હી નહી મિલી થી આઝાદી ખૈરાત મેં
- ભરા નહી જો ભાવોં સે બહતી જિસમેં રસધાર નહી, હ્રદય નહી વહ પથ્થર હૈ, જિસમેં સ્વદેશ કા પ્યાર નહી.
- નાકૂસ સે ગરજ હૈ ન મતલબ અજા સે હૈ, મુજ કો અગર ઈશ્ક હૈ તો વહ બસ હિન્દોસ્તા સે હૈ.
- દિલ સે નિકલેહી ન મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ-એ-વફા આયેગી