Friends Shayari In Gujarati: ‘કભી માગ કર તો દેખ હમસે એ દોસ્ત હોંઠો પર હસી ઔર હથેલી પર જાન હોગી’- જેવી શાયરી વાંચો
મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે.

Friends Shayari In Gujarati
Shayari : મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે.
આ પણ વાંચો : Motivational Shayari: અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો, જેવી શાયરી વાંચો
આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આજે અમે તમારા માટે ફ્રેન્ડસ શાયરી લઈને આવ્યા છીએ.
Friends Shayari
- હમ વક્ત ઔર હાલાત કે સાથ શૌખ બદલતે હૈ દોસ્ત નહીં
- દોસ્તી કરો તો હમેશા મુસ્કુરા કર કિસી કો ધોખા ન દેના અપના બનાકર
- કભી માગ કર તો દેખ હમસે એ દોસ્ત હોંઠો પર હસી ઔર હથેલી પર જાન હોગી.
- જબ સુકુન નહીં મિલતા ઈશ્ક કી બસ્તી મેં, તબ ખો જાતા હૂં યારો કી મસ્તી મેં
- ક્યા ખૂબ થા વો બચપન ભી જબ દો ઉગલિયા જોડને સે દોસ્તી હો જાતી થી
- અનુભવ કહતા હૈ કી એક વફાદાર દોસ્ત,હજાર રિશ્તેદારોં સે બહેતર હોતા હૈ
- હમારી ઔર આપકી દોસ્તી ઈતની ગહરી હો કિ નૌકરી કરો આપ સૈલરી હમારી હો
- અપની દોસ્તી કા બસ ઈતના સા અસૂલ હૈ જો તૂ કુબૂલ હૈ તો તેરા સબ કુછ કુબુલ હૈ
- છોટી છોટી બાતોં સે કભી દોસ્ત ના રુઠે, નાજુક સા યે દિલ કભી ભૂલ સે ના ટૂટે
- એ દોસ્ત તેરી ખાતિર મૈં દુનિયા તક છોડ દૂંગા, પર તુને સાથ છોડા તો મૈં તેરી ટાંગે તોડ દૂંગા