Friends Shayari In Gujarati: મૈંને તો સિર્ફ થોડા સા વક્ત માગા થા, ઉન્હોને ને તો પૂરી જિન્દગી દે દી – જેવી શાયરી વાંચો
આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.

Friends Shayari In Gujarati
Friends Shayari : આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Friends Shayari In Gujarati : તમારા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપનાર દોસ્તને આ શાયરી શેર કરો
Friends Shayari
- દોસ્તી કા લમ્હા એસા હોતા હૈ જો કભી તનહા નહીં રહને દેતા
- મૈંને તો સિર્ફ થોડા સા વક્ત માગા થા, ઉન્હોને ને તો પૂરી જિન્દગી દે દી
- દાવે મોબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબદિલ ચાહે માગ લેના
- તેરી દોસ્તી કે લિએ અપના દિલ તોડ સકતા હુ લેકિન, અપને દિલ કે લિએ તેરી દોસ્તી નહીં તોડ સકતા
- તુમ્હારે પાસ કારોં કી ઔર, મેરે પાસ યારો કી કોઈ કમી નહી
- યારોં કી યારી ભી ખિચડી સે કમ નહી, સ્વાદ ભલે હી ન રહે પર કમબખ્ત ભૂખ મિટા દેતી હૈ
- કુદરત કા નિયમ હૈ મિત્ર ઔર ચિત્ર દિલ સે, બનાઓગે તો ઉનકે રંગ જરુર નિખર આએંગે
- દોસ્તો સે દોસ્તી રખા કરો તબિયત મસ્ત રહેગી, યે વો હકીમ હૈ જો અલ્ફાજ સેદુરસ્ત કિયા કરતે હૈ
- હર નઈ ચીજ અચ્છી હોતી હૈ, લેકિન દોસ્ત પુરાને હી અચ્છે હોતે હૈ
- એ દોસ્ત અબ ક્યા લિખૂ તેરી તારીફ મેં, બડાખાસ હૈ તૂ મેરી જિંદગી મે
આજનું રાશિફળ તારીખ 05-03-2025
Jio નો સૌથી સસ્તો પ્લાન, રોજ 3GB ડેટા અને કોલિંગ સાથે મળશે ઘણું બધું
નિવૃત્તિ પછી ટ્રેવિસ હેડને કેટલું પેન્શન મળશે?
મોહમ્મદ સિરાજને ડેટ કરવાને લઈ માહિરા શર્માએ ખુલાસો કર્યો
ધનવાન બનાવી દેશે ઘરના મંદિરમાં રાખેલી આ 4 વસ્તુ ! મા લક્ષ્મીનો રહેશે વાસ
તુલસીના છોડનું મુરજાઈ જવું કે તેના પાનનું ખરી જવું કઈ વાતનો સંકેત આપે છે?