AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે આપી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.

Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે આપી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ
Devankashi rana
| Edited By: | Updated on: Mar 17, 2026 | 12:23 PM
Share

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે અંતિમ નિર્ણય આપ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">