Rakshabandhan Special Shayari : ભાઈ બહન કે પ્યાર કા બંધન હૈ ઈસ દુનિયા મેં વરદાન, ઈસકે જૈસા દૂજા કોઈ ન રિશ્તા ચાહે ઢૂંઢ લો સારા જહાન – જેવી શાયરી વાંચો
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન સાવન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે.
Special Shayari : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન સાવન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.
Rakshabandhan Special Shayari
- રાખી કી કિંમચ તુમ ક્યા જાનો, જિનકી બહને નહી હોતી ઉનસે પુછો યાર
- યા રબ મેરી દુઆઓં મે ઈતમા અસર રહે, ખુશીયો ભરા સદા મેરી બહન કા ઘર રહે
- ભાઈ બહન કે પ્યાર કા બંધન હૈ ઈસ દુનિયા મેં વરદાન, ઈસકે જૈસા દૂજા કોઈ ન રિશ્તા ચાહે ઢૂંઢ લો સારા જહાન
- હમારી ખૂબિયોં કો અચ્છે સે જાનતી હૈ બહને, હમારી કમિયોં કો ભી પહચાનતી હૈ બહને, ફિર ભી હમેં સબસે જ્યાદા માનતી હૈ બહને
- દૂર હોકે ભી પાસ હોને કા યે અનૂઠા અહસાસ હૈ, હા યે મેરે ભાઈ કે સ્નેહ ઔર શુભકામનાઓ કા હી પ્રકાશ હૈ
- દુનિયા કી હર ખુશી તુઝે દિલાઉંગા મૈં, અપને ભાઈ હોને કા હર ફર્ઝ નિભાઉંગા મૈ
- બના રહે યે પ્યાર સદા, રિશ્તો કા અહસાસ સદા, કભી ના આયે ઈસમે દૂરી, રાખી લાયે ખુશિયા પૂરી
- બહન ને ભાઈ કી કલાઈ પર પ્યાર બાંધા હૈ, તુમ ખુશ રહો હમેશા યહી ,સૌગાત માગા હૈ
- યે ધાગા નહી વાદા હૈ, બહન કા ભાઈ પર ભરોસા હૈ
- ફૂલો કા તારો કા સબરા કહના હૈ, એક હજારો મેં મેરી બહના હૈ